Benzalkonium Chloride
Benzalkonium Chloride વિશેની માહિતી
Benzalkonium Chloride ઉપયોગ
તબીબી ઉત્પાદનોની જાળવણી માટે Benzalkonium Chloride નો ઉપયોગ કરાય છે
Benzalkonium Chloride કેવી રીતે કાર્ય કરે
બેન્ઝલકોનિયમ ક્લોરાઇડના કાર્ય કરવાની રીત, કોશિકા દ્રવ્યના પટલ પર પડતી અસર સાથે જોડાયેલ હોય એમ જણાય છે. જે કોશિકાઓની પારગમ્યતાઓનું નિયંત્રણ કરે છે.
Common side effects of Benzalkonium Chloride
શ્વાસોશ્વાસના સ્નાયુઓને લકવા, એલર્જીક સંસર્ગ ડર્મેટાઇટિસ, શંકા, અચાનક પડી જવું, કોમા, આંચકી, સાયનોસિસ (ત્વચાનો રંગ વાદળી થવો), મૃત્યુ, શ્વાસની તકલીફ , સ્નાયુ નબળાં પડવાં, બેચેની, ઊલટી
Benzalkonium Chloride માટે ઉપલબ્ધ દવા
PaxAirPaxChem Ltd
₹1130 to ₹130004 variant(s)
Benzalkonium Chloride માટે નિષ્ણાત સલાહ
આંખ, મોં કે નાક સાથે સંપર્ક થવાનું ટાળો અને આકસ્મિક રીતે સંસર્ગમાં અવાય તેવા કેસમાં ઠંડા નળના પાણીથી તત્કાલ ધૂવો.
ત્વચા પર ફોલ્લો/ચીરા પર ક્યારેય બેન્ઝાલકોનિયમ ક્લોરાઇડ સોલ્યુશનનો ઉપયોગ કરવો નહીં.
2 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોમાં બેન્ઝાલકોનિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
7 દિવસોના ઉપયોગ પછી જો લક્ષણો જતાં ના રહે તો તમારા ડોકટરને જણાવો.
જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
બેન્ઝાલકોનિયમ ક્લોરાઇડ અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તેવા દર્દીઓને આપવી જોઇએ નહીં.
જે દર્દીઓને ઉંડો ઘા, પ્રાણીનું કરડવું કે ગંભીર દાઝ્યા હોય તેઓને આપવી જોઇએ નહીં.