Diosmin
Diosmin વિશેની માહિતી
Diosmin ઉપયોગ
વેરિકોઝ વેઇન્સ (પગમાં વિસ્તૃત થયેલ શિરા) અને મસા, હરસ ની સારવારમાં Diosmin નો ઉપયોગ કરાય છે
Diosmin કેવી રીતે કાર્ય કરે
Diosmin એ રક્તક્રવાહિનીઓના સોજાને ઘટાડે છે અને સામાન્ય કામગીરીને પૂર્વવત કરે છે. ડિયોસમીન, ફ્લાવોનોઇડ્સ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. તે રક્તવાહિનીઓને પહોળી કરે છે તેમાંથી લોહીના દબાણને ઓછુ કરે છે. ડિયોસમીન સોજા કરતા રસાયણ (પ્રોસ્ટ્રાગ્લેડિન)ના સ્તરને ઓછા કરી ફૂલાવો અને સોજા ઓછા કરે છે જેનાથી નસ પહેલા જેવું સામાન્ય કામ કરવા લાગે છે.
Common side effects of Diosmin
પેટમાં દુઃખાવો, પેટમાં દુખાવો, અતિસાર, માથાનો દુખાવો, ઉબકા
Diosmin માટે ઉપલબ્ધ દવા
VenusminWalter Bushnell
₹115 to ₹5995 variant(s)
DosminPanbross Pharmaceuticals Pvt Ltd
₹1031 variant(s)
RufletChemo Healthcare Pvt Ltd
₹159 to ₹2702 variant(s)
HesdinMicro 2 Mega Healthcare Pvt Ltd
₹2951 variant(s)
VenexElder Pharmaceuticals Ltd
₹29 to ₹482 variant(s)
VeinflowBiofelixer Healthcare
₹1851 variant(s)
Diosmin માટે નિષ્ણાત સલાહ
ડોઝ અને સમયગાળા સંબંધમાં હંમેશા ડોકટરની સૂચનાઓ અનુસરો.
દીર્ધકાલિન નસોમાં રહેલું અપૂર્ણતા, દીર્ધકાલિન હરસ અને પગનું અલ્સર: દિવસમાં બે વખત 500 મિગ્રા.
તીવ્ર હરસ હુમલો: ૪ દિવસો માટે દિવસમાં એક વાર 3 ગ્રામ અને પછી ૩ દિવસ માટે દિવસમાં ૨ ગ્રામ.
આંતરિક હરસ : ૪ દિવસો માટે દિવસમાં એક વાર ૧.૫ ગ્રામ અને પછી ૩ દિવસ માટે દિવસમાં ૧ ગ્રામ.
ત્રણ મહિના કરતાં વધુ માટે ડિઓસ્મિન લેવી નહીં.
જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.