Ichtyolammonium
Ichtyolammonium વિશેની માહિતી
Ichtyolammonium ઉપયોગ
ચેપ ને અટકાવવા માટે Ichtyolammonium નો ઉપયોગ કરાય છે
Ichtyolammonium કેવી રીતે કાર્ય કરે
ઇક્ટિય઼ોલામોનિયમ એન્ટી ઈન્ફ્લામેટરી અને એમોલિએન્ટ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આમાં સોજા વિરોધી, બેક્ટેરિયા વિરોધી (બેક્ટેરિયાને મારનાર પદાર્થ) અને ફૂગ વિરોધી (ફૂગને મારનાર પદાર્થ) ગૂણ હોય છે. આ સોજાની મધ્યસ્થતા કરતા રસાયણોને અટકાવીને સોજાને ઓછા કરે છે. બેક્તેરિયા વિરોધી અને ફૂગ વિરોધી ઘટકના સ્વરૂપમાં આ ફૂલાયેલ ત્વચાની આસપાસ બેક્ટેરિયા અને ફૂગની વૃદ્ધિને ઓછી કરે છે.
Common side effects of Ichtyolammonium
લાલ ચકામા, બળતરાની સંવેદના, ત્વચાની બળતરા
Ichtyolammonium માટે ઉપલબ્ધ દવા
Ichtyolammonium માટે નિષ્ણાત સલાહ
- આંખ સાથે સંપર્કમાં ન આવે તો તેની કાળજી રાખવી.
- ઈકેટ્યોલેમોનિયમ લગાવવાથી પડતા ડાઘ નિવારવા, લગાવવાની જગ્યા પર રક્ષણાત્મક આવરણનો ઉપયોગ કર્યો હોવાનું સુનિશ્ચિત કરવું.
- ઈકેટ્યોલેમોનિયમ લગાવ્યા પછી તમારી ત્વચા ખૂબ કોરી પડી હોવાનું લાગે તો, મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- ઈકેટ્યોલેમોનિયમ અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો લેવી નહીં.