Abatacept
Abatacept વિશેની માહિતી
Abatacept ઉપયોગ
એન્કીલોઝિંગ સ્પોન્ડીલાઇટિસ, રુમેટોઇડ આર્થ્રાઇટિસ, સોરાયસિસ (ચાંદી જેવી ભીંગડાવાળી ત્વચાની ફોલ્લી ), અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોહન રોગ ની સારવારમાં Abatacept નો ઉપયોગ કરાય છે
Abatacept કેવી રીતે કાર્ય કરે
“Abatacept એ ચોક્કસ પ્રકારના સાંધાના રોગો સાથે સંકળાયેલ તીવ્ર દુખાવાવાળા સોજા અને લાલાશનું કારણ બનતાં રસાયણોની પ્રવૃત્તિને શરીરમાં અવરોધે છે.”
Common side effects of Abatacept
ઉબકા, માથાનો દુખાવો, ઉપલા શ્વસન તંત્રમાં ચેપ, નાસોફેરિન્જાઇટિસ
Abatacept માટે ઉપલબ્ધ દવા
OrenciaBMS India Pvt Ltd
₹300001 variant(s)
Abatacept માટે નિષ્ણાત સલાહ
- અબાટાસેપ્ટ લેતાં પહેલાં, તમારું ટ્યુબરક્યુલોસિસ (ચોક્કસ બેક્ટેરિયાને કારણે ફેફસામાં ચેપ) અથવા વાયરલ હેપટાઇટિસ (વાયરસને કારણે યકૃતમાં ચેપ) માટે પરીક્ષણ કરી શકાશે.
- જે વ્યક્તિને શરદી કે કોઇપણ પ્રકારનો ચેપ થયો હોય તેઓની સાથે સંપર્ક નિવારો.
- જો તમને કોઇપણ પ્રકારનો ચેપ થાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
- અબાટાસેપ્ટના ઉપયોગ દરમિયાન અને અબાટાસેપ્ટ બંધ કર્યા પછી 3 મહિનાની અંદર કોઇપણ રસીકરણ કરાવવું નહીં.
- અન્ય રુમેટોઇડ આર્થ્રાઇટિસ બાયોલોજિક ઉપચાર સાથે અબાટાસેપ્ટ લેવી નહીં.
- ડ્રાઇવ કરવું નહીં કે મશીનરી ચલાવવી નહીં કેમ કે અબાટાસેપ્ટથી ચક્કર અને દ્રષ્ટિમાં ખલેલ આવી શકે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરતાં હોવ અથવા સ્તનપાન કરાવતાં હોવ તો તમારા ડોકટરને જણાવો.