Ammonium Chloride
Ammonium Chloride વિશેની માહિતી
Ammonium Chloride ઉપયોગ
શ્લેષ્મ સાથે ઉધરસ ની સારવારમાં Ammonium Chloride નો ઉપયોગ કરાય છે
Ammonium Chloride કેવી રીતે કાર્ય કરે
Ammonium Chloride એ શ્લેષ્મને પાતળું અને ઢીલું બનાવે છે, જેથી તે સહેલાઈથી બહાર નીકળે છે.
Common side effects of Ammonium Chloride
ચહેરા પર સોજો, એલર્જીયુક્ત પ્રતિક્રિયા, ગળવામાં મૂશ્કેલી, બિમાર, ઉબકા, પેટમાં દુઃખાવો, શ્વાસની તકલીફ , ગળાનો વિકાર
Ammonium Chloride માટે ઉપલબ્ધ દવા
Ammonium Chloride માટે નિષ્ણાત સલાહ
જો તમે એમોનિયમ ક્લોરાઇડ કે ઉધરસ માટેની સીરપના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો એમોનિયમ ક્લોરાઇડ લેવી નહીં. ઉધરસ માટેની સીરપમાં એમોનિયમ ક્લોરાઇડ લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી :
- જો તમને લાંબા સમયથી ઉધરસ કે અસ્થમા હોય.
- જો તમે અન્ય બીજી ઉધરસની દવા લઇ રહ્યા હોવ.
- જો તમે સ્તનપાન કરાવતાં હોવ કે સગર્ભા હોવ.
એમોનિયમ ક્લોરાઇડને ઇંજેક્ષન તરીકે લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
- જો તમને કિડની કે યકૃતની સમસ્યાઓ હોય.
- જો તમને કોઇ એક લક્ષણો તરીકે ઉબકા હોય.