Bacillus Clausii
Bacillus Clausii વિશેની માહિતી
Bacillus Clausii ઉપયોગ
અતિસાર ની સારવારમાં Bacillus Clausii નો ઉપયોગ કરાય છે
Bacillus Clausii કેવી રીતે કાર્ય કરે
Bacillus Clausii એ એક જીવિત સૂક્ષ્મ જીવાણુ છે, જો તેને પુરતા પ્રમાણમાં આપવામાં આવે ત્યારે, સ્વાસ્થ્યના લાભો પૂરાં પાડે છે. તે આંતરડામાં બેક્ટેરિયાનું (સૂક્ષ્મ જીવાણુ) સારું સંતુલન પુન:સ્થાપિત કરે છે, જે એન્ટિબાયોટિક્સના ઉપયોગથી અથવા આંતરડામાં ચેપથી બગડેલું હોઈ શકે છે.
Common side effects of Bacillus Clausii
સોજો, પેટ ફૂલવું
Bacillus Clausii માટે ઉપલબ્ધ દવા
VizylacTorrent Pharmaceuticals Ltd
₹8 to ₹49612 variant(s)
TufproSun Pharmaceutical Industries Ltd
₹49 to ₹6502 variant(s)
EnterogerminaSanofi India Ltd
₹72 to ₹7233 variant(s)
Ecobion BCMerck Ltd
₹1951 variant(s)
BenegutAbbott
₹25 to ₹5835 variant(s)
ProcillusCorona Remedies Pvt Ltd
₹30 to ₹4867 variant(s)
ProgutLincoln Pharmaceuticals Ltd
₹14 to ₹2015 variant(s)
EnterolifeCentaur Pharmaceuticals Pvt Ltd
₹35 to ₹562 variant(s)
ClabiozLupin Ltd
₹481 variant(s)
EnteroclausiFourrts India Laboratories Pvt Ltd
₹541 variant(s)
Bacillus Clausii માટે નિષ્ણાત સલાહ
- સ્ટિરોઈડની (રોગપ્રતિરક્ષા સિસ્ટમને નબળી બનાવતી દવાઓ) સાથે Bacillus Clausii ન લેવી, કેમ કે તેનાથી માંદા પડવાની શક્યતા વધે છે.
- એન્ટિબાયોટિક્સ લેતાં પહેલાં કે પછી ઓછામાં ઓછા 2 કલાકે Bacillus Clausii લેવી. કારણ કે એન્ટિબાયોટિક્સની સાથે Bacillus Clausii લેવાથી તેની અસરકારકતા ઓછી થઈ શકે છે.
- જો તમે સગર્ભા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો તમે સ્તનપાન કરાવતા હો તો તમારા ડોકટરને જણાવો.