Baclofen
Baclofen વિશેની માહિતી
Baclofen ઉપયોગ
સ્નાયુનું રીલેક્સેશન માટે Baclofen નો ઉપયોગ કરાય છે
Baclofen કેવી રીતે કાર્ય કરે
Baclofen એ સ્નાયુની સજ્જડતામાં રાહત માટે મગજ અને કરોડરજ્જુમાં કેન્દ્ર પર કાર્ય કરીને કાર્ય કરે છે.
Common side effects of Baclofen
ઘેન, મૂંઝવણ, ઉબકા, સ્નાયુ નબળાં પડવાં, માથાનો દુખાવો, ઊલટી
Baclofen માટે ઉપલબ્ધ દવા
LiofenSun Pharmaceutical Industries Ltd
₹66 to ₹157710 variant(s)
BaclofIntas Pharmaceuticals Ltd
₹120 to ₹4988 variant(s)
LioresalNovartis India Ltd
₹104 to ₹4534 variant(s)
BizloTorrent Pharmaceuticals Ltd
₹124 to ₹4045 variant(s)
SpinobakMankind Pharma Ltd
₹64 to ₹952 variant(s)
BaclorenLa Renon Healthcare Pvt Ltd
₹122 to ₹1702 variant(s)
BaclotopZuventus Healthcare Ltd
₹1101 variant(s)
RiclofenSamarth Life Sciences Pvt Ltd
₹65 to ₹762 variant(s)
LobasetEmcure Pharmaceuticals Ltd
₹1221 variant(s)
BaclestaArinna Lifescience Pvt Ltd
₹124 to ₹2543 variant(s)
Baclofen માટે નિષ્ણાત સલાહ
દવાથી સુસ્તી કે ચક્કર આવી શકે. દવા તમને કેવી અસર કરે છે તે ન જાણો ત્યાં સુધી માનસિક સાવધાની જરૂરી હોય તેવી પ્રવૃત્તિઓ ન કરવી : આ દવા પર હોવ ત્યારે દારૂ પીવો નહીં. તમારા ડોકટરની સલાહ લીધા વિના અચાનક દવા બંધ ન કરવી, કેમ કે તેથી તમને દવા ત્યાગના તીવ્ર લક્ષણો થઇ શકે. બેક્લોફેનથી ગર્ભાશયમાં સિસ્ટ વધવાનું જોખમ ઊભું થઇ શકે. તમારા જોખમ અંગે તમારા ડોકટર સાથે વાત કરો.
દવા લેવી નહીં :
- જો તમે દવા કે દવાના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ.
- જો તમને પેટનું અલ્સર હોય.
- જો તમને પોરફીરિયા (વારસાગત સ્થિતિ જેથી ફોલ્લા, પેટમાં દુખાવો અને મગજ કે ચેતાતંત્રનો વિકાર).
દવા લેતાં પહેલાં તમારા ડોકટરને જણાવો :
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ.
- જો તમે તમારા લોહીના દબાણને ઘટાડવા અથવા ડાઇયુરેટિક્સ (દવાથી પેશાબ કરવાનું પ્રમાણ વધે) અથવા દર્દશામક દવાઓ લેતાં હોવ.
- જો તમારે કોઈ શસ્ત્રક્રિયા કરાવવી જરૂરી હોય (જેમાં એનેસ્થેસિયા આપવાની જરૂર હોઇ શકે).