Camphor
Camphor વિશેની માહિતી
Camphor ઉપયોગ
ડર્મેટાઇટિસ (ત્વચા પર ફોલ્લી કે બળતરા), ખંજવાળ અને એક્ઝેમા (લાલ અને ખંજવાળયુક્ત ત્વચા) ની સારવારમાં Camphor નો ઉપયોગ કરાય છે
Camphor કેવી રીતે કાર્ય કરે
કેમ્ફોર રૂબેફેસિયન્ટ/એન્ટીટ્યુસિવ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. ત્વચા પર લગાડવાથી રકત પ્રવાહ અને અસરકારક ક્ષેત્રના સ્થાનિક તાપમાનને વધારી દે છે જે પીડાની અનુભૂતિને દબાવી ડે છે અને અસ્થાયીપણે તેનાથી રાહત અપાવે છે. વરાળ સાથે ઉપયોગ કરવાથી તે શ્વસનમાર્ગને નરમ કરીને ઉધરસ, નાક અથવા ગળાની બળતરાથી રાહત અપાવે છે.
Common side effects of Camphor
ત્વચાની બળતરા , અતિસંવેદનશીલતા પ્રતિક્રિયા, કાનમાં બળતરા, એલર્જીક ત્વચાની ફોલ્લી
Camphor માટે ઉપલબ્ધ દવા
Camphor માટે નિષ્ણાત સલાહ
- આ દવા ઘા/ઇજાગ્રસ્ત ત્વચા, આંખ અને નાક પર ન લગાવો.
- જો તમે સંવેદનશીલ ત્વચા ધરાવતા હોય તો તમારા ડોકટરને જણાવો. સૂર્યપ્રકાશનો સંસર્ગ ટાળો કારણ કે તેનાથી ફોટોસેન્સિટિવિટી થાય.
- કપૂર આધારિત દવાઓ મુખવાટે મોટા પ્રમાણમાં ન લો, કારણ કે તે ઝેરી હોઈ શકે છે.
- જો તમે સગર્ભા હોય, સગર્ભા બનવાની યોજના ધરાવતા હોય, કે સ્તનપાન કરાવતા હોય તો તમારા ડોકટરને જણાવો.
- જો કપૂર કે તેના ઘટકની એલર્જી હોય તો તેનું સેવન ન કરો.
- 2 વર્ષથી ઓછી વય ધરાવતા બાળકને ન આપો.