Cerebroprotein Hydrolysate
Cerebroprotein Hydrolysate વિશેની માહિતી
Cerebroprotein Hydrolysate ઉપયોગ
સ્ટ્રોક (મગજમાં લોહીમાં ઘટેલો પુરવઠો), માથામાં ઇજા અને અલ્ઝાઇમરનો રોગ (મગજનો વિકાર જે યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતાને અસર કરે છે) ની સારવારમાં Cerebroprotein Hydrolysate નો ઉપયોગ કરાય છે
Cerebroprotein Hydrolysate કેવી રીતે કાર્ય કરે
સેરિબ્રોપ્રોટીન હાઇડ્રોલાઇસેટ નૂટ્રોપિક નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ કેન્દ્રીય ચેતાતંત્ર પર કામ કરે છે અને ન્યૂરોનના ચયાપચયમાં સુધારો કરે છે અને ચેતાઓના નુકસાનથી બચાવે છે.
Common side effects of Cerebroprotein Hydrolysate
ઉબકા, ચક્કર ચડવા, માથાનો દુખાવો, પરસેવો થવો
Cerebroprotein Hydrolysate માટે ઉપલબ્ધ દવા
CerebrolysinSun Pharmaceutical Industries Ltd
₹12731 variant(s)
CognistarLupin Ltd
₹802 to ₹14942 variant(s)
StropinTorrent Pharmaceuticals Ltd
₹770 to ₹8462 variant(s)
CognifastIcon Life Sciences
₹255 to ₹9052 variant(s)
CerevateIntas Pharmaceuticals Ltd
₹254 to ₹13202 variant(s)
CognitracEmcure Pharmaceuticals Ltd
₹12021 variant(s)
CognizaLinux Laboratories
₹250 to ₹10452 variant(s)
ZyneuCadila Pharmaceuticals Ltd
₹7701 variant(s)
CerevionArinna Lifescience Pvt Ltd
₹2351 variant(s)
NeurobrosinWockhardt Ltd
₹882 to ₹13992 variant(s)
Cerebroprotein Hydrolysate માટે નિષ્ણાત સલાહ
- જો તમને કોઈપણ એલર્જીક પ્રતિક્રિયાઓ થાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
- ડ્રાઈવ કરવું નહીં કે મશીનરી ચલાવવી નહીં, કેમ કે સેરેબ્રોપ્રોટિનથી ચક્કર અને મુંઝવણ થઈ શકશે.
- જો સેરેબ્રોપ્રોટિન હાઇડ્રોલીસેટ અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો લેવી નહીં.
- તાણ અને કિડનીના તીવ્ર રોગવાળા દર્દીઓ માટે નથી.
- સગર્ભાવસ્થા દરમિયાન લેવી નહીં.