Cetalkonium Chloride
Cetalkonium Chloride વિશેની માહિતી
Cetalkonium Chloride ઉપયોગ
ચેપ ને અટકાવવા માટે Cetalkonium Chloride નો ઉપયોગ કરાય છે
Cetalkonium Chloride કેવી રીતે કાર્ય કરે
સેટલકોનિયમ ક્લોરાઇડ ચેપ-વિરોધી એજન્ટ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ હાનિકારક સુક્ષ્મજીવોને મારી નાંખે છે જેનાથી ચેપ અટકી જાય છે.
Common side effects of Cetalkonium Chloride
દમ, ઉબકા, ઊલટી
Cetalkonium Chloride માટે ઉપલબ્ધ દવા
Cetalkonium Chloride માટે નિષ્ણાત સલાહ
2 મહિના કરતાં ઓછી ઉંમરના શિશુઓમાં લિડોકેઈન હાઈડ્રોક્લોરાઈડ સાથેના સંયોજનમાં અને 16 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો અને કિશોરોમાં કોલાઈન સેલિસાયલેટ સાથેના સંયોજનમાં સેટાલ્કોનિયમ ક્લોરાઈડનો ઉપયોગ કરવો નહીં.
દાંતના ચોક્ઠા પર સીધેસીધું જેલ લગાવવું નહીં.
દર્શાવેલ ડોઝ કરતાં વધુ ડોઝ લેવો નહીં કેમ કે તેનાથી સેલિસાયલેટની વિષાક્તતા થઈ શકશે.
જો તમે યકૃત કે હૃદયની સમસ્યાવાળા દર્દી હોવ તો સાવધાની રાખવી.
જો ઉપયોગના 7 દિવસ પછી લક્ષણો જતા ના રહે તો તમારા ડોકટર/દંત ચિકિત્સકને જણાવો.
જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
સેટાલ્કોનિયમ ક્લોરાઈડ અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે દર્દીઓ એલર્જીક હોય તો આપવી જોઈએ નહીં.
પેટના અલ્સરથી પીડાઈ રહ્યા હોવ, સંધિવા હોય તેના દર્દીઓને અથવા 16 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો અને કિશારોને જો કોલાઈન સેલિસાયલેટ સાથેના સંયોજનમાં ઉપયોગ કરાય તો આપવી જોઈએ નહીં.