Chloroquine
Chloroquine વિશેની માહિતી
Chloroquine ઉપયોગ
મેલેરિયા ની સારવારમાં Chloroquine નો ઉપયોગ કરાય છે
Chloroquine કેવી રીતે કાર્ય કરે
Chloroquine એ શરીરમાં જીવાણુની વૃદ્ધિનું કારણ બનતાં રોગની પ્રક્રિયાને અટકાવે છે.
Common side effects of Chloroquine
લાલ ચકામા, માથાનો દુખાવો, ચક્કર ચડવા, ઊલટી, ઉબકા, પેટમાં દુઃખાવો, ખંજવાળ
Chloroquine માટે ઉપલબ્ધ દવા
LariagoIpca Laboratories Ltd
₹5 to ₹527 variant(s)
EmquinMerck Ltd
₹8 to ₹1346 variant(s)
ResochinBayer Zydus Pharma Pvt Ltd
₹6 to ₹123 variant(s)
UV Lube UnimsFDC Ltd
₹681 variant(s)
MaligonUnijules Life Science Ltd
₹12 to ₹2005 variant(s)
Leoquin ECLeo Pharmaceuticals
₹8 to ₹162 variant(s)
LarquinLark Laboratories Ltd
₹8 to ₹183 variant(s)
KinphosAlembic Pharmaceuticals Ltd
₹8 to ₹1602 variant(s)
Nivaquine PAbbott
₹7 to ₹164 variant(s)
ChloroquinCadila Pharmaceuticals Ltd
₹44 to ₹652 variant(s)
Chloroquine માટે નિષ્ણાત સલાહ
- પેટમાં ગરબડ થવાના જોખમને ઘટાડવાં આ દવા ભોજન કે દૂધ સાથે લેવી.
- આ દવાથી તમારી દૃષ્ટિમાં ઝાંખપ આવે અને તમારી વિચાર કરવાની કે પ્રતિક્રિયાને હાનિ પહોંચાડી શકે. સર્તક રહેવાનું અને ચોખ્ખું દેખી શકાય તે જરૂરી હોય તેવી કોઈપણ વસ્તુ ચલાવતાં ધ્યાન રાખવું.
- ક્લોરોક્વિન પ્રત્યે કે ક્લોરોક્વિન ટીકડી તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક (અતિસંવેદનશીલતા) હોય તો ક્લોરોક્વિન શરૂં ન કરવી કે ચાલુ ન રાખવી.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ તો ક્લોરોક્વિન ટીકડી શરૂ ન કરવી કે ચાલુ ન રાખવી.
- ક્લોરોક્વિનની સારવાર દરમિયાન લોહીમાં ગ્લુકોઝની સપાટી તપાસવી.
- ક્લોરોક્વિન લીધા પછી જો તમને ઈઓસિનોફિલિયાથી ફોલ્લી થાય અને સિસ્ટેમિક લક્ષણો (DRESS) સિંડ્રોમ જણાય તો તમારા ડોકટરની સલાહ લેવી.
- બીજી કોઈ દવા ઉપલબ્ધ ન હોય તે સિવાય લાંબા સમયગાળા માટે ઊંચા ડોઝનો ઉપચાર ન કરવો.
- જો દર્દી લાંબા સમયગાળા માટે ક્લોરોક્વિનનો ઊંચો ડોઝ સતત લેતા હોય તો ઉપયોગ પૂર્વે અને 3-6 મહિનાના અંતરે આંખોનું પરીક્ષણ કરાવવું.
- લોહીના પૂરેપૂરા કાઉન્ટ નિયમિતપણે કરાવવા જોઈએ. લોહીમાં વિકાર પેદા કરે એવી દવા જો સાથોસાથ લો તે વખતે કાળજી રાખવી.