Clioquinol (Iodochlorhydroxyquin)
Clioquinol (Iodochlorhydroxyquin) વિશેની માહિતી
Clioquinol (Iodochlorhydroxyquin) ઉપયોગ
ત્વચાનો ચેપ, ફૂગનો ચેપ અને કાનની બહાર બેક્ટેરિયલ ચેપ ની સારવારમાં Clioquinol (Iodochlorhydroxyquin) નો ઉપયોગ કરાય છે
Clioquinol (Iodochlorhydroxyquin) કેવી રીતે કાર્ય કરે
ક્લિયોક્વિનોલ હાઇડ્રોક્સિક્વિનોલિન એન્ટી ફંગલ એજન્ટ કહેવાતી દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. તે ડીએનએ સંશ્લેષણ પ્રક્રિયા સાથે પારસ્પરિક ક્રિયા કરે છે અને આ રીતે તે ચેપ ઉત્પન્ન કરતી ફૂગને મારી નાંખે છે. આનો એક સ્ટેરોઈડ (સોજાને ઓછા કરવા માટે) અથવા એન્ટી બેક્ટેરિયલ એજન્ટ (બેક્ટેરિયા થી થતાં ચેપને ઓછો કરવા માટે)ની સાથે પણ ઉપયોગ કરી શકાય છે.
Common side effects of Clioquinol (Iodochlorhydroxyquin)
બળતરાની સંવેદના, ખંજવાળ, લાલ ચકામા, ત્વચામાં સોજો, ત્વચાની લાલાશ
Clioquinol (Iodochlorhydroxyquin) માટે ઉપલબ્ધ દવા
DermoquinolEast India Pharmaceutical Works Ltd
₹13 to ₹174 variant(s)
Clioquinol (Iodochlorhydroxyquin) માટે નિષ્ણાત સલાહ
- જો તમે થાઇરોઇડ કે પેશાબના પરીક્ષણો કરાવવા જઇ રહ્યા હોવ તો તમારા ડોકટરને જાણ કરો કેમ કે તે પરીક્ષણના પરિણામો સાથે દખલ કરી શકે.
- વિષાક્તતાને નિવારવા લખી આપ્યા સમયગાળા કરતાં વધુ સમય માટે ક્લિઓક્વિનોલનો ઉપયોગ કરવો નહીં.
- ક્લિઓક્વિનોલ ત્વચા પર લગાડવાથી આયોડાઇન સ્તર માટે થાઇરોઇડની કામગીરીના પરીક્ષણો અને ફીનીલકેટોન્યુરિયાના ફેરિક ક્લોરઇડના પરીક્ષણના પરિણામોને અસર કરી શકશે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો ક્લિઓક્વિનોલ લેતાં પહેલાં તમારા ડોકટરને જણાવો.