Dexmedetomidine
Dexmedetomidine વિશેની માહિતી
Dexmedetomidine ઉપયોગ
સઘન સંભાળ એકમમાં શામક દવા (ICU) માટે Dexmedetomidine નો ઉપયોગ કરાય છે
Dexmedetomidine કેવી રીતે કાર્ય કરે
Dexmedetomidine એ મગજમાં રસાયણો રીલીઝ કરે છે, જેનાથી દુખાવામાં રાહત થાય છે અને ઊંઘ આવે છે.
Common side effects of Dexmedetomidine
સૂકું મોં, બ્લડપ્રેશરમાં ઘટાડો, હ્રદયના ધબકારા અસાધારણ રીતે ધીમા થવાં
Dexmedetomidine માટે ઉપલબ્ધ દવા
DexemThemis Medicare Ltd
₹242 to ₹6904 variant(s)
XamdexAbbott
₹250 to ₹10663 variant(s)
Johnson'sJNTL Consumer Health (India) Pvt. Ltd.
₹25 to ₹1413064 variant(s)
DextomidNeon Laboratories Ltd
₹212 to ₹6704 variant(s)
DexmedineSamarth Life Sciences Pvt Ltd
₹241 to ₹6353 variant(s)
SedetoCelon Laboratories Ltd
₹4291 variant(s)
Dex KAishwarya Healthcare
₹242 to ₹8403 variant(s)
DextodineBiogen Serums Pvt Ltd
₹399 to ₹5992 variant(s)
AlphadexFusion Healthcare Pvt Ltd
₹3301 variant(s)
DexmetoMiracalus Pharma Pvt Ltd
₹242 to ₹6702 variant(s)
Dexmedetomidine માટે નિષ્ણાત સલાહ
- ડેક્સમેડેટોમાઈડિનની સારવાર દરમિયાન હૃદયના ધબકારા અને લોહીના દબાણમાં ફેરફાર માટે તમારા પર દેખરેખ રાખી શકાશે.
- 24 કલાક કરતાં વધુ સમયગાળા માટે ડેક્સમેડેટોમાઈડિન દાખલ કરવું જોઇએ નહીં. એક્સટ્યુબેશન કરવા (શ્વાસનળીમાં મૂકેલી ટ્યુબ કાઢતાં પહેલાં) દવા બંધ કરવી જરૂરી નથી, પરંતુ ઈન્ફ્યુઝનનો સમયગાળો 24 કલાક હોવો જોઈએ.
- જે દર્દીઓને ડેક્સમેડેટોમિડાઈન અપાતી હોય તેમને માટે સતત હૃદય અને શ્વસનક્રિયાની દેખરેખ રાખવાની ભલામણ છે.
- તમને હૃદયના અસાધારણ રીતે ધીમા ધબકારા, લોહીનું ઓછું દબાણ, લોહીનું ઓછું વોલ્યુમ, (એટલે કે રક્તસ્ત્રાવ પછી), હૃદયના કેટલાક વિકાર, ન્યુરોલોજીકલ વિકાર વિકાર (દા.ત. માથા કે કરોડરજ્જુની ઈજા કે સ્ટ્રોક) યકૃતની ગંભીર સમસ્યા કે કેટલીક દવાઓ, ખાસ કરીને, એનેસ્થેટિક્સ બાદ તમને સખ્ત તાવ આવતો હોય તો આ દવાનો ઉપયોગ સાવધાનપૂર્વક કરવો.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ તો તમારા ડોકટરને જણાવો. ડેક્સમેડેટોમાઈડિન લેતા હોય ત્યારે સ્તનપાન ન કરાવવું.