Disodium Hydrogen Citrate
Disodium Hydrogen Citrate વિશેની માહિતી
Disodium Hydrogen Citrate ઉપયોગ
ગાઉટ અને કિડનીમાં પથરી ની સારવારમાં Disodium Hydrogen Citrate નો ઉપયોગ કરાય છે
Disodium Hydrogen Citrate કેવી રીતે કાર્ય કરે
તે કિડની દ્વારા યુરેટ્સના ફરી શોષણને (પેશાબમાથી લોહીમાં ફરી પ્રવેશ) અવરોધીને કાર્ય કરે છે જેથી યુરિક એસિડનું વિસર્જન વધે છે અને સાંધામાં યુરેટ ક્રિસ્ટલના જમાવને અટકાવે છે. તે કિડની દ્વારા પેનિસિલિન જેવા ચોક્કસ એન્ટિબાયોટિક્સને દૂર (લોહીમાંથી પેશાબમાં વિસર્જન) કરવાનું અટકાવે છે જેથી તેનું વિસર્જન વિલંબિત થાય છે અને લોહીમાં સંકેન્દ્રણ વધે છે.
Common side effects of Disodium Hydrogen Citrate
ઊલટી, પેટમાં દુઃખાવો, ઉબકા, અતિસાર
Disodium Hydrogen Citrate માટે ઉપલબ્ધ દવા
CitalIndoco Remedies Ltd
₹117 to ₹2012 variant(s)
CitralkaPfizer Ltd
₹126 to ₹1622 variant(s)
AlkasolStadmed Pvt Ltd
₹143 to ₹3714 variant(s)
OricitralBharat Serums & Vaccines Ltd
₹941 variant(s)
AlkelAlkem Laboratories Ltd
₹66 to ₹1022 variant(s)
AlkorinaEisen Pharmaceutical Co Pvt Ltd
₹70 to ₹1282 variant(s)
AlkadipYash Pharma Laboratories Pvt Ltd
₹711 variant(s)
AdlizerAdroit Lifescience Pvt Ltd
₹1291 variant(s)
AlkanilInga Laboratories Pvt Ltd
₹1181 variant(s)
AlkacipCipla Ltd
₹841 variant(s)
Disodium Hydrogen Citrate માટે નિષ્ણાત સલાહ
પેટમાં ગરબડ થતી અટકાવવા ભોજન પછી વધુ પ્રમાણમાં સાદા પાણી કે જ્યુસ સાથે દવા લેવાની સલાહ અપાય છે.
જો તમને તીવ્ર કિડનીના વિકારો એટલે કે, પેશાબ બહાર ઓછો નીકળવો, સોડિયમ-પ્રતિબંધિત આહાર, લોહીમાં સોડિયમનું ઉંચું સ્તર હોય તો તમારા ડોકટરને જણાવો.
જો તમને દવા લીધા પછી શ્વાસ લેવામાં મુશ્કેલી જણાય, અથવા લોહીમાં કેલ્શિયમના ઓછા સ્તરો, લોહીમાં ઉંચું દબાણ, હ્રદયની સમસ્યાઓ (એટલે કે હ્રદયના અનિયમિત ધબકારા, હ્રદય નિષ્ફળ જવું), કિડનીનો રોગ, પાણી પ્રતિરોધણને કારણે પગની ઘૂંટી/પગ/પગની પાનીઓમાં સોજો હોય તો તબીબી સંભાળ મેળવવી..
સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
જો ડિસોડિયમ હાઇડ્રોજન સાઈટ્રેટ અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો દર્દીઓને આપવી જોઇએ નહીં.
લોહીમાં પોટેશિયમના ઉંચા સ્તરો, રક્તાવરોસૂચક હ્રદયની નિષ્ફળતા, હ્રદયનો રોગ અથવા તીવ્ર કિડનીની સમસ્યાઓનો ઇતિહાસ હોય તો, અથવા તમે ડીહાઇડ્રેટ થયા હોય તેવા કેસમાં દર્દીઓને આપવી જોઇએ નહીં.
સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ડિસોડિયમ હાઇડ્રોજન સાઈટ્રેટ લેવાનું ટાળવું જોઇએ.
તીવ્ર બેક્ટેરિયલ ચેપથી પીડાતા દર્દીઓએ પણ ડિસોડિયમ હાઇડ્રોજન સાઈટ્રેટ લેવાનું ટાળવું જોઇએ.