Ferric Carboxymaltose
Ferric Carboxymaltose વિશેની માહિતી
Ferric Carboxymaltose ઉપયોગ
આયર્નની ન્યૂનતાને કારણે એનીમિયા અને દીર્ધકાલિન કિડનીના રોગને કારણે એનીમિયા ની સારવારમાં Ferric Carboxymaltose નો ઉપયોગ કરાય છે
Ferric Carboxymaltose કેવી રીતે કાર્ય કરે
Ferric Carboxymaltose એ શરીરમાં રસાયણો સાથે પ્રતિક્રિયા કરીને શરીરમાં શોષાય છે અને શરીરમાં આયર્નના ઓછા સ્તરની જગ્યાએ આવે છે. ફેરિક કાર્બોક્સિમાલ્ટોઝ આયર્ન કોમ્પલેક્ષ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ શરીરમાં આયર્નના સ્તરોને વધારે છે જેનાથી વધુ લાલ રક્તકણોનું નિર્માણ કરવામાં મદદ મળે છે.
Common side effects of Ferric Carboxymaltose
ઊલટી, ઉબકા, કાળા/ઘેરા રંગનો મળ, કબજિયાત, અતિસાર
Ferric Carboxymaltose માટે ઉપલબ્ધ દવા
FerinjectLupin Ltd
₹997 to ₹62676 variant(s)
RevoferLupin Ltd
₹3682 to ₹62672 variant(s)
Orofer FCMEmcure Pharmaceuticals Ltd
₹4800 to ₹64912 variant(s)
FeroxAci Pharma Pvt Ltd
₹127 to ₹13005 variant(s)
FepinkMSN Laboratories
₹740 to ₹65004 variant(s)
JbcareJ B Chemicals and Pharmaceuticals Ltd
₹31501 variant(s)
Fc IroRPG Life Sciences Ltd
₹7501 variant(s)
IrorainRPG Life Sciences Ltd
₹24991 variant(s)
Repaser FCMDevenz Lifesciences
₹35501 variant(s)
TufehartAlembic Pharmaceuticals Ltd
₹1899 to ₹28992 variant(s)
Ferric Carboxymaltose માટે નિષ્ણાત સલાહ
- જો તમને પોરફીરિયા અથવા થેલેસેમિયા, યકૃતની સમસ્યાઓ, કોઈપણ તબીબી એલર્જી, જેવાં કોઈપણ લોહીના રોગો હોય અથવા ઘણી વખત લોહી ચઢાવ્યું હોય તો તમારા ડોકટરને જણાવો.
- ફેરિક કાર્બોક્સીમેલ્ટોઝ લીધા પછી ઓછામાં ઓછી 30 મિનિટ માટે તમારા પર દેખરેખ રાખવામાં આવશે, કેમ કે દવા આપ્યા પછી ટૂંક સમયમાં એલર્જીક પ્રતિક્રિયાઓ થઈ શકશે. જો તમને અસાધારણ લક્ષણો અથવા અસ્વસ્થતાનો અનુભવ થાય તો તત્કાલ તમારા ડોકટરને જણાવો.
- ફેરિક કાર્બોક્સીમેલ્ટોઝ લેવા દરમિયાન લોહીમાં આયર્નના સ્તર અને લોહીના દબાણ માટે તમારા પર નિયમિતપણે દેખરેખ રાખવામાં આવશે.
- જો તમે મોં દ્વારા કોઈપણ આયર્નની પ્રોડક્ટ લેતાં હોવ તો તમારા ડોકટરને જણાવો.
- ફેરિક કાર્બોક્સીમેલ્ટોઝ લેવા દરમિયાન દારૂ પીવો નહીં કેમ કે તેનાથી આડઅસરો વણસી શકે છે.
- ફેરિક કાર્બોક્સીમેલ્ટોઝ લીધા પછી ડ્રાઈવ કરવું નહીં કે કોઈપણ મશીનરી ચલાવવી નહીં કેમ કે તેનાથી ચક્કર આવી શકશે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો ફેરિક કાર્બોક્સીમેલ્ટોઝ કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો તે લેવી નહીં.
- જો કોઈપણ પ્રકારના અન્ય એનીમિયા (લોહીમાં આયર્નના ઓછા સ્તરને કારણે નહીં)થી પીડાઈ રહ્યા હોવ તો લેવી નહીં.
- જો લોહીમાં આયર્નના ઊંચા સ્તરથી પીડાઈ રહ્યા હોવ તો લેવી નહીં.