Fludrocortisone
Fludrocortisone વિશેની માહિતી
Fludrocortisone ઉપયોગ
એડિશનનો રોગ (મૂત્રપિંડ ગ્રંથિ જ્યારે પૂરતાં પ્રમાણમાં હોર્મોન પેદા કરતું નથી) અને જન્મજાત એડ્રેનલ હાઇપરપ્લાઝિયા ની સારવારમાં Fludrocortisone નો ઉપયોગ કરાય છે
Fludrocortisone કેવી રીતે કાર્ય કરે
તે ખામીયુક્ત કુદરતી હોર્મોનને બદલે છે અને એડિસનના રોગના ચિન્હો અને લક્ષણોમાં રાહત આપે છે. તે શરીરમાં એલ્ડોસ્ટેરોન રીસેપ્ટર સાથે બંધાયને એડ્રેનોજેનીટલ સિન્ડ્રોમના ચિન્હો અને લક્ષણોમાં રાહત આપે છે. આ બંધનથી શરીરમાં ક્ષાર અને પાણીનું પ્રતિધારણ થાય છે, તેનાથી લોહીનું દબાણ વધે છે અને પોટેશિયમના સ્તરો ઘટે છે. ફ્લૂડ્રોકોર્ટિસોન એ બહુવિધ સોજાયુક્ત જનીનોને (સાયટોકિન, ચેમોકિન, એડેહેસન મોલેકલ, સોજાયુક્ત એન્ઝાઈમ, રીસેપ્ટર, અને પ્રોટીન) બંધ કરીને સોજો ઘટાડે છે, જે દીર્ધકાલિન સોજાયુક્ત પ્રક્રિયા દરમિયાન સક્રિય થયું હોય છે.
ફ્લુડ્રોકોર્ટિસોન કોર્ટિકોસ્ટિરોઈડ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ એક અપૂર્ણ કુદરતી હોર્મોનની જગ્યા લે છે અને એડિસન્સના રોગોના ચિન્હો અને લક્ષણોથી રાહત અપાવે છે. તે શરીરમાં એલ્ડોસ્ટેરોન રિસેપ્ટરોને બંધાઈને અડ્રેનોજેનેટિકલ સિન્ડ્રોમના લક્ષણો અને સંકેતો મુક્ત કરે છે. તેના બદલામાં આ બંધનને કારણે શરીરમાં ક્ષાર અને જળનું પ્રતિધારણ થાય છે, રક્તદાબ વધે છે અને પોટેશિયમના સ્તર ઓછા થાય છે. ફ્લુડ્રોકોર્ટિસોન, મલ્ટીપલ એન્ફ્લામેટરીઝિસ (એન્કોડિંગ સાઈટોકિન, કિમોકિન, સંલગ્ન અણુ, ઇન્ફ્લામેટરી એન્જાઇમ, રિસેપ્ટર અને પ્રોટીન)ને બંધ કરી સોજાને ઓછા કરે છે જે જૂની સોજાની પ્રક્રિયા દરમિયાન સક્રિય થઈ ગયા હતાં.
Common side effects of Fludrocortisone
ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન, શરીરમાં ચરબીનો સંચય/પુનર્વિતરણ, હાડકા અવનતિ, ચેપનું વધેલું જોખમ, સ્નાયુનો વિકાર, એડેમા, મીઠાનું પ્રમાણ જાળવવું, પાણી પ્રતિધારણ, લોહીનું વધેલું દબાણ , હાડકાના બદલાયેલ વિકાસ, ત્વચા પર નિશાન, વર્તણૂકમાં ફેરફારો, લોહીમાં ગ્લુકોઝના સ્તરમાં વધારો, મોતિયો
Fludrocortisone માટે નિષ્ણાત સલાહ
- ફ્લુડ્રોકોર્ટિસોનો ઉપયોગ બાળકોમાં કાળજીપૂર્વક કરવો જોઈએ, જેઓ શીતળા, ઓરી કે અન્ય ચેપીવરોગથી પીડાતા હોય તેવા બાળોકોને સંસર્ગમાં આવતા હોય કે તેનાથી પીડાતા હોય .
- જ્યારે ગ્લુકોકોર્ટિકોઇડની અસર વધે (જેમ કે શારીરિક આઘાત, મોટી સર્જરી કે તીવ્ર બિમારી), ત્યારે ડોકટર ફ્લુડ્રોકોર્ટિસોનની ગોળીઓ સાથે કોર્ટિસોન કે હાઇડ્રોકોર્ટિસોન સૂચવી શકે છે .
- જો તમે આંતરડા, પેટની સમસ્યા કે પેટમાં અલ્સર, યકૃત, કિડની કે થાઇરોઇડના રોગ, ઇન્ફેક્શન કે પગમાં નસોમાં સોજો, માનસિક સમસ્યા (ખાસ કરીને ડિપ્રેશન), વારંવાર આંચકી, કોઈ પણ પ્રકારનું કેન્સર, ઓસ્ટીયોપોરોસિસ (પાતળા કે નાજુક હાડકાં), સ્નાયુઓની સમયાંતરે નબળાઈ (ખાસ, કરીને માયસ્થેનિયા ગ્રેવિસ), ઉચ્ચ લોહીનું દબાણ, આંખમાં દબાણમાં વધારો (ગ્લુકોમા), ડાયાબીટિસના દર્દી હોય કે આંતરડાની સર્જરી કરાવી હોય, તો ડોકટરને જણાવો.
- જો તમારી વય 65 વર્ષથી વધારે હોય તો તમને પ્લુડ્રોકોર્ટિસોનની આડઅસરો થવાની શક્યતા વધારે છે.
- 18 વર્ષથી વધારે ઉંમર ધરાવતા દર્દીઓને ફ્લુડ્રોકોર્ટિસોન આપો તો વૃદ્ધિ અવરોધાઈ શકે છે.