Gabapentin Topical
Gabapentin Topical વિશેની માહિતી
Gabapentin Topical ઉપયોગ
ન્યૂરોપેથિક દુખાવો (ચેતામાં નુકસાન થવાને કારણે દુખાવો) ની સારવારમાં Gabapentin Topical નો ઉપયોગ કરાય છે
Gabapentin Topical કેવી રીતે કાર્ય કરે
Gabapentin Topical જ્ઞાનતંતુના કોષોની કૅલ્શ્યમ ચૅનલ પ્રવૃત્તિને સમાયોજિત કરીને પીડા ઘટાડે છે. ગાબાપેન્ટીન એન્ટીકન્વલસન્ટસ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આના કાર્ય કરવાની સચોટ પદ્ધતિની જાણ નથી. આમછતાં ગાબાપેન્ટિન શરીરમાં દુખાવાની અનુભૂતિથવાની રીતમાં પરિવર્તન કરી પેરિફેરલન્યૂરોપેથિક દુખાવાથી રાહત અપાવે છે.
Common side effects of Gabapentin Topical
લાલ ચકામા, બળતરા
Gabapentin Topical માટે ઉપલબ્ધ દવા
Gabapentin Topical માટે નિષ્ણાત સલાહ
- તમારી આંખોને ક્રીમનો સીધો સંપર્ક ન થાય તે જોવું. સીધા સંપર્કના કેસમાં, તત્કાલ આંખો પાણીથી ધોઈ નાંખો અને તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- દર્દી ગેબાપેન્ટિન કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો તેઓએ લેવી જોઇએ નહીં.