હોમ>hypromellose
Hypromellose
Hypromellose વિશેની માહિતી
Hypromellose કેવી રીતે કાર્ય કરે
Hypromellose એક કૃત્રિમ આંસુ છે જે આંખની સપાટીને (કૃત્રિમ આંખ સહિત) જેવી રીતે કુદરતી આંસુઓ કરે છે તેવી જ રીતે ભીની કરે છે. હાઈપ્રોમેલોઝ આઈ લ્યુબ્રિકેન્ટ અથવા કુત્રિમ આંસુ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ આંખની સપાટીની ભીની અને ઊંજી કરી સુક્કાપણી અને બળતરાને ઓછી કરે છે.
Hypromellose માટે ઉપલબ્ધ દવા
LacriaPharmia Biogenesis Pvt Ltd
₹841 variant(s)
LubitinaZeelab Pharmacy Pvt Ltd
₹751 variant(s)
MiletearsMilestone Lifesciences Pvt Ltd
₹1501 variant(s)
AspegelAsperia Lifesciences
₹3701 variant(s)
HY5 PlusOptho Pharma Pvt Ltd
₹4151 variant(s)
OccugelOphtechnics Unlimited
₹701 variant(s)
Hypromellose માટે નિષ્ણાત સલાહ
તમારા ડોકટરની તત્કાલ સલાહ મેળવવી,
• જો તમને આંખનો દુખાવો થાય.
• જો તમને માથાનો દુખાવો થાય.
• જો તમને દ્રષ્ટિમાં બદલાવ થાય.
• જો આંખમાં લાલાશ કે બળતરાં સતત રહે કે વણસે.
હાઇપ્રોમેલોઝ આંખના ટીંપાનો ઉપયોગ કર્યા પછી ઓછામાં ઓછી 5 મિનિટ માટે બીજી કોઇપણ આંખ વિષયક દવાનો ઉપયોગ કરવો નહીં.
હાઇપ્રોમેલોઝ આંખના ટીંપાનો ઉપયોગ કરતાં પહેલાં તમારા સોફ્ટ કોન્ટેક્ટ લેન્સને દૂર કરો અને તેને ફરી પહેરો તે માટે ઓછામાં ઓછી 15 મિનિટ રાહ જુઓ.
હાઇપ્રોમેલોઝ આંખના ટીંપાનો માત્ર આંખ માટે ઉપયોગ કરવાના હેતુ માટે છે. દૂષિત થતું અટકાવવા, આંખના ટીંપાની બોટલના ડ્રોપરની ટોચથી આંખની પાંપણ કે આજુબાજુની જગ્યાનો સ્પર્ષ કરવો નહીં.
જો આંખના ટીંપાનો રંગ બદલાયો હોય અથવા વાદળીયું બને તો ઉપયોગ કરવો નહીં,
તમને હાઇપ્રોમેલોઝ આંખના ટીંપાનો ઉપયોગ કરવાથી તરત જ દ્રષ્ટિ થોડીક ઝાંખી થઇ શકશે. જ્યાં સુધી દ્રષ્ટિ સ્પષ્ટ ના થાય ત્યાં સુધી ડ્રાઇવિંગ કરવું નહીં કે મશીનરી ચલાવવી નહીં.
જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો હાઇપ્રોમેલોઝનો ઉપયોગ કરતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.