હોમ>iohexol
Iohexol
Iohexol વિશેની માહિતી
Iohexol કેવી રીતે કાર્ય કરે
આયોહેક્સોલ રેડિયોગ્રાફિક કોન્ટ્રાસ્ટ એજન્ટ નામથી જાણીતી દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ પરીક્ષા દરમિયાન એક્સ-રેના કિરણોને નબળા કરી તેની અધિક આયોડિનની માત્રાને કારણે ઇમેજિંગને વધુ સારી બનાવે છે.
Common side effects of Iohexol
ઉબકા, ઊલટી, અતિસાર
Iohexol માટે ઉપલબ્ધ દવા
ContrapaqueJ B Chemicals and Pharmaceuticals Ltd
₹9641 variant(s)
JodascanJodas Expoim
₹711 to ₹14222 variant(s)
GEGE Healthcare Inc
₹141 variant(s)
OmnipaqueGE Healthcare Inc
₹16851 variant(s)
IohexolJodas Expoim
₹3361 variant(s)
Iohexol માટે નિષ્ણાત સલાહ
કિડનીના કોઈપણ નુકસાનને નિવારવા કોઈપણ કોન્ટ્રાસ્ટ મિડિયાને લેતાં પહેલાં પોતાને સારી રીતે હાઈડ્રેટ રાખો.
જો તમે ડાયાબિટીક હોવ અથવા જો તમને કેન્સર, ફીઓક્રોમોસાઈટોમા (મૂત્રપિંડની ગ્રંથિની ગાંઠ), લોહીનો વિકાર (સિકલ સેલ એનીમિયા) અથવા થાઈરોઈડનો વિકાર હોય અથવા જો તમને તાણ (વાઈ), હૃદયનો રોગ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ અથવા દારૂ પીવાના આદતનો ઈતિહાસ હોય તો તમારા ડોકટરને જણાવો.
આયોહેક્સોલ લીધા પછી જો તમને શરીરના અન્ય ભાગોમાં ફેલાતો છાતીનો દુખાવો, માથાનો દુખાવો અને સંવેદનશૂન્યતાનો અનુભવ થાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
દર્દીઓ આયોહેક્સોલ કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય અને અન્ય બીજી આયોડિનયુક્ત કોન્ટ્રાસ્ટ મિડિયાને લેવાની ટાળવી જોઇએ.
સ્થાનિક કે સિસ્ટેમિક ચેપવાળા દર્દીઓ જેનાથી લોહીમાં ચેપ થઈ શકે (બેક્ટેરેમિયા) અથવા કોર્ટિકોસ્ટિરોઈડ જેવી અન્ય દવાઓ મેળવતા હોય, કોન્ટ્રાસ્ટ મિડિયાને ઈન્ટ્રાથેકલ (કરોડરજ્જુના સ્તરની અંદર) દાખલ કરવામાં આવી હોય તેવા કેસમાં આયોહેક્સોલ લેવી જોઈએ નહીં.