Iron Sucrose
Iron Sucrose વિશેની માહિતી
Iron Sucrose ઉપયોગ
આયર્નની ન્યૂનતાને કારણે એનીમિયા અને દીર્ધકાલિન કિડનીના રોગને કારણે એનીમિયા ની સારવારમાં Iron Sucrose નો ઉપયોગ કરાય છે
Iron Sucrose કેવી રીતે કાર્ય કરે
Iron Sucrose એ શરીરમાં રસાયણો સાથે પ્રતિક્રિયા કરીને શરીરમાં શોષાય છે અને શરીરમાં આયર્નના ઓછા સ્તરની જગ્યાએ આવે છે. આયર્ન સુક્રોઝ, આયર્ન રિપ્લેસમેન્ટ ઉત્પાદન નામની દવાઓણી શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ શરિરમાં આયર્નના સંગ્રહનું પુનઃસ્થાપન કરે છે જેનાથી વધુ લાલ રક્તકણો બનાવવામાં મદદ મળે છે.
Common side effects of Iron Sucrose
ઊલટી, ઉબકા, કાળા/ઘેરા રંગનો મળ, અતિસાર, કબજિયાત
Iron Sucrose માટે ઉપલબ્ધ દવા
Imax-SAristo Pharmaceuticals Pvt Ltd
₹3001 variant(s)
RaricapStrides shasun Ltd
₹65 to ₹3857 variant(s)
RoselinaUTH Healthcare
₹108 to ₹2613 variant(s)
Vitcofol SFDC Ltd
₹3331 variant(s)
AnoferSun Pharmaceutical Industries Ltd
₹74 to ₹2744 variant(s)
HuntredAkesiss Pharma Pvt Ltd
₹58 to ₹2573 variant(s)
BIOFERMicro Labs Ltd
₹3211 variant(s)
QronLa Renon Healthcare Pvt Ltd
₹2261 variant(s)
NexironZydus Cadila
₹109 to ₹2865 variant(s)
Rose IronSamarth Life Sciences Pvt Ltd
₹3211 variant(s)
Iron Sucrose માટે નિષ્ણાત સલાહ
- જો તમને ઘણીવાર લોહી ચઢાવવામાં આવી હોય અથવા જો તમને કોઈપણ પેટ અથવા આંતરડાની સમસ્યા અથવા લોહીનો કોઈપણ રોગ હોય તો તમારા ડોકટરને જણાવો.
- આયર્ન સુક્રોઝની સારવાર પર હોવ તે દરમિયાન આયર્નના સ્તરો માટે તમારા પર નિયમિતપણે દેખરેખ રાખવામાં આવશે.
- જો તમે મોં દ્વારા આયર્નની કોઇપણ પ્રોડક્ટ લઇ રહ્યા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- આયર્ન સુક્રોઝ લીધા પછી ડ્રાઈવ કરવું નહીં કે કોઈપણ મશીનરી ચલાવવી નહીં કેમ કે તેનાથી ચક્કર આવી શકશે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો લોહીમાં આયર્નના ઊંચા સ્તરથી પીડાઈ રહ્યા હોવ તો લેવી નહીં.
- જો કોઈપણ અન્ય પ્રકારના એનીમિયા (લોહીમાં આયર્નના ઓછા સ્તરને કારણે નહીં)થી પીડાઈ રહ્યા હોવ તો લેવી નહીં.
- જો આયર્ન સુક્રોઝ કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો તે લેવી નહીં.