Isoxsuprine
Isoxsuprine વિશેની માહિતી
Isoxsuprine ઉપયોગ
સમય પહેલાં પ્રસૂતિ માં Isoxsuprine નો ઉપયોગ કરાય છે
Isoxsuprine કેવી રીતે કાર્ય કરે
Isoxsuprine એ સ્નાયુઓમાં રક્તવાહિનીઓને રીલેક્સ કરે છે અને પહોળી કરે છે, તથા લોહીના પ્રવાહને સુધારે છે.
Common side effects of Isoxsuprine
ચક્કર ચડવા, ધબકારામાં વધારો, હ્રદયના દરમાં વૃદ્ધિ
Isoxsuprine માટે ઉપલબ્ધ દવા
DuvadilanAbbott
₹29 to ₹2845 variant(s)
SuproxInd Swift Laboratories Ltd
₹46 to ₹1473 variant(s)
TidilanJuggat Pharma
₹27 to ₹1765 variant(s)
GestakindMankind Pharma Ltd
₹41 to ₹1262 variant(s)
AdilanAlbert David Ltd
₹15 to ₹1123 variant(s)
AdilinLincoln Pharmaceuticals Ltd
₹14 to ₹1142 variant(s)
IsopregAkumentis Healthcare Ltd
₹14 to ₹772 variant(s)
PregninOverseas Healthcare Pvt Ltd
₹33 to ₹1243 variant(s)
UdilanTroikaa Pharmaceuticals Ltd
₹12 to ₹1422 variant(s)
SusoxRekvina Laboratories Ltd
₹19 to ₹523 variant(s)
Isoxsuprine માટે નિષ્ણાત સલાહ
- આઈસોક્સુપ્રાઈન લેતી વખતે ડ્રાઇવ કરવું નહીં, મશીનરી ચલાવવી નહીં કે બીજી કોઈ જોખમી પ્રવૃત્તિઓ કરવી નહીં કેમ કે તેનાથી ચક્કર આવી શકે.
- પડી ન જવાય તે માટે બેઠા હોય કે સૂતાં હોય ત્યારે ધીમેથી ઊઠો.
- આઈસોક્સુપ્રાઈન લેતી વખતે તમને ફોલ્લી કે ચિંત્તાપૂર્ણ હૃદયના અનિયમિત ધબકારાનો અનુભવ થતો હોય તો તમારા ડોકટરની સલાહ લેવી.
- જો તમને રક્તસ્ત્રાવ વિકાર, ગ્લુકોમા, હૃદય રોગ હોય તો આઈસોક્સસુપ્રાઈન લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
- તમને 65 કરતાં વધુ ઉંમરના હોવ; શસ્ત્રક્રિયા કરાવી હોય, અથવા તમે સગર્ભા હોવ કે સગર્ભા થવાનું આયોજન કરી રહ્યા હોવ તો આઈસોક્સુપ્રાઈન લેતી વખતે વિશેષ પૂર્વ સાવચેતી રાખવી.