L-alanyl-L-glutamine
L-alanyl-L-glutamine વિશેની માહિતી
L-alanyl-L-glutamine ઉપયોગ
પોષણ વિષયક ન્યૂનતા ની સારવારમાં L-alanyl-L-glutamine નો ઉપયોગ કરાય છે
L-alanyl-L-glutamine કેવી રીતે કાર્ય કરે
એલ-એલાનાઇલ-એલ-ગ્લુટામાઇન એમિનોએસિડ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ સ્નાયુઓના વિભાજનને અટકાવે છે અને સ્નાયુઓમાં પ્રોટીનના સંશ્લેષનને વધારે છે અને આંતરડાઓમાં ઇલેક્ટ્રોલાઇટ અને પાણીના શોષણમાં સુધારો કરે છે અને શરીરની પ્રાકૃતિક રક્ષા કાર્યમાં વૃદ્ધિ કરે છે.
L-alanyl-L-glutamine માટે ઉપલબ્ધ દવા
DipeptivenFresenius Kabi India Pvt Ltd
₹20991 variant(s)
GlutakemTyykem Private Limited
₹1654 to ₹27002 variant(s)
GreenorMedigreen Pharmaceuticals
₹36501 variant(s)
OrvoglutUnited Biotech Pvt Ltd
₹14251 variant(s)
GlutamitMits Healthcare Pvt Ltd
₹17501 variant(s)
GlutavistaAlvista Biosciences Pvt Ltd
₹19681 variant(s)
CeaaSeptalyst Lifesciences Pvt.Ltd.
₹195 to ₹16492 variant(s)
GlutabestAlniche Life Sciences Pvt Ltd
₹160 to ₹15992 variant(s)
L-GluthaciaFibovil Pharmaceuticals Pvt Ltd
₹22001 variant(s)
ImmuflashStrathspey Labs Pvt Ltd
₹14991 variant(s)
L-alanyl-L-glutamine માટે નિષ્ણાત સલાહ
તમારે 3 અઠવાડિયા કરતાં વધુ સમય માટે એલ-એલાનિલ-એલ-ગ્લુટામાઈન લેવી જોઈએ નહીં.
યકૃતની કામગીરી માટે તમારી નિયમિતપણે દેખરેખ રાખવામાં આવશે, ખાસ કરીને જો તમને યકૃતનો રોગ હોય.
બાળકોમાં એલ-એલાનિલ-એલ-ગ્લુટામાઈનની ભલામણ નથી.
એલ-એલાનિલ-એલ-ગ્લુટામાઈન અથવા તેના કોઈ ઘટક તત્ત્વો પ્રત્યે દર્દીઓ એલર્જીક હોય તો તે લેવી જોઈએ નહીં.
કિડનીનો તીવ્ર રોગ અથવા યકૃતના રોગની અપૂર્ણતા ધરાવતા દર્દીઓએ એલ-એલાનિલ-એલ-ગ્લુટામાઈન લેવી જોઈએ નહીં.