Lactobacillus Acidophilus
Lactobacillus Acidophilus વિશેની માહિતી
Lactobacillus Acidophilus ઉપયોગ
અતિસાર, ચેપયુક્ત અતિસાર અને એન્ટિબાયોટિક્સ સાથે સંકળાયેલ અતિસાર ની સારવારમાં Lactobacillus Acidophilus નો ઉપયોગ કરાય છે
Lactobacillus Acidophilus કેવી રીતે કાર્ય કરે
Lactobacillus Acidophilus એ એક જીવિત સૂક્ષ્મ જીવાણુ છે, જો તેને પુરતા પ્રમાણમાં આપવામાં આવે ત્યારે, સ્વાસ્થ્યના લાભો પૂરાં પાડે છે. તે આંતરડામાં બેક્ટેરિયાનું (સૂક્ષ્મ જીવાણુ) સારું સંતુલન પુન:સ્થાપિત કરે છે, જે એન્ટિબાયોટિક્સના ઉપયોગથી અથવા આંતરડામાં ચેપથી બગડેલું હોઈ શકે છે.
Common side effects of Lactobacillus Acidophilus
સોજો, પેટ ફૂલવું
Lactobacillus Acidophilus માટે ઉપલબ્ધ દવા
Lactobacillus Acidophilus માટે નિષ્ણાત સલાહ
- સ્ટિરોઈડની (રોગપ્રતિરક્ષા સિસ્ટમને નબળી બનાવતી દવાઓ) સાથે Lactobacillus Acidophilus ન લેવી, કેમ કે તેનાથી માંદા પડવાની શક્યતા વધે છે.
- જો તમે સગર્ભા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો તમે સ્તનપાન કરાવતા હો તો તમારા ડોકટરને જણાવો.
- એન્ટિબાયોટિક્સ લેતાં પહેલાં કે પછી ઓછામાં ઓછા 2 કલાકે Lactobacillus Acidophilus લેવી. કારણ કે એન્ટિબાયોટિક્સની સાથે Lactobacillus Acidophilus લેવાથી તેની અસરકારકતા ઓછી થઈ શકે છે.