Lactobacillus Sporogenes
Lactobacillus Sporogenes વિશેની માહિતી
Lactobacillus Sporogenes ઉપયોગ
અતિસાર, ચેપયુક્ત અતિસાર અને એન્ટિબાયોટિક્સ સાથે સંકળાયેલ અતિસાર ની સારવારમાં Lactobacillus Sporogenes નો ઉપયોગ કરાય છે
Lactobacillus Sporogenes કેવી રીતે કાર્ય કરે
Lactobacillus Sporogenes એ એક જીવિત સૂક્ષ્મ જીવાણુ છે, જો તેને પુરતા પ્રમાણમાં આપવામાં આવે ત્યારે, સ્વાસ્થ્યના લાભો પૂરાં પાડે છે. તે આંતરડામાં બેક્ટેરિયાનું (સૂક્ષ્મ જીવાણુ) સારું સંતુલન પુન:સ્થાપિત કરે છે, જે એન્ટિબાયોટિક્સના ઉપયોગથી અથવા આંતરડામાં ચેપથી બગડેલું હોઈ શકે છે.
Common side effects of Lactobacillus Sporogenes
સોજો, પેટ ફૂલવું
Lactobacillus Sporogenes માટે ઉપલબ્ધ દવા
ProlacHinglaj Laboratories
₹8 to ₹1802 variant(s)
DonlacDonnel Healthcare Pvt Ltd
₹12 to ₹192 variant(s)
NovobioticAlkem Laboratories Ltd
₹1351 variant(s)
Lactobacillus Sporogenes માટે નિષ્ણાત સલાહ
- સ્ટિરોઈડની (રોગપ્રતિરક્ષા સિસ્ટમને નબળી બનાવતી દવાઓ) સાથે Lactobacillus Sporogenes ન લેવી, કેમ કે તેનાથી માંદા પડવાની શક્યતા વધે છે.
- જો તમે સગર્ભા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો તમે સ્તનપાન કરાવતા હો તો તમારા ડોકટરને જણાવો.
- એન્ટિબાયોટિક્સ લેતાં પહેલાં કે પછી ઓછામાં ઓછા 2 કલાકે Lactobacillus Sporogenes લેવી. કારણ કે એન્ટિબાયોટિક્સની સાથે Lactobacillus Sporogenes લેવાથી તેની અસરકારકતા ઓછી થઈ શકે છે.