Levocloperastine
Levocloperastine વિશેની માહિતી
Levocloperastine ઉપયોગ
સૂકી ઉધરસ ની સારવારમાં Levocloperastine નો ઉપયોગ કરાય છે
Levocloperastine કેવી રીતે કાર્ય કરે
Levocloperastine એ ઊધરસના કાર્યને ઉત્પન્ન કરતાં મગજમાં ઊધરસના કેન્દ્રની પ્રવૃત્તિને ઘટાડે છે.
Common side effects of Levocloperastine
ઉબકા, ધબકારામાં વધારો, તંદ્રા, ચક્કર ચડવા, સૂકું મોં, બેભાન થઈ જવું, થકાવટ, માથાનો દુખાવો, હાઇડ્રોડિપ્સોમેનિયા (સમયાંતરે અનિયંત્રિત તરસ લાગવ ), ભૂખમાં ઘટાડો, ઘેન
Levocloperastine માટે ઉપલબ્ધ દવા
LupitussLupin Ltd
₹165 to ₹1772 variant(s)
Grilinctus-LFranco-Indian Pharmaceuticals Pvt Ltd
₹1421 variant(s)
Phensedyl LRAbbott
₹1541 variant(s)
ZerotussAristo Pharmaceuticals Pvt Ltd
₹85 to ₹1182 variant(s)
Soventus-DCZuventus Healthcare Ltd
₹138 to ₹1523 variant(s)
UltitussAlkem Laboratories Ltd
₹1101 variant(s)
Altime DS H Pharmaceuticals Ltd
₹601 variant(s)
Zyrcold DUCB India Pvt Ltd
₹62 to ₹1103 variant(s)
Cozin LCSomatico Pharmacal Pvt Ltd
₹1501 variant(s)
TuscureAkumentis Healthcare Ltd
₹462 variant(s)
Levocloperastine માટે નિષ્ણાત સલાહ
- ડ્રાઇવ કરવું નહીં કે મશીન ચલાવવા નહીં કેમ કે લેવોક્લોપેરાસ્ટાઇનથી ચક્કર આવતા હોય તેવું લાગી શકે.
- દારૂ પીવો નહીં કેમ કે તેનાથી આડઅસરો વણસી શકે છે.
- જો તમે લેવોક્લોપેરાસ્ટાઇન કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો આ દવા લેવી નહીં.
- જો તમને અતિશય મ્યુકસનો સ્ત્રાવ, યકૃતની ગંભીર સમસ્યા હોય તો આ દવા લેવી નહીં.
- હાઇપરટેન્શન, રક્તવાહિની રોગ, અનિયંત્રિત ડાયાબિટીસ મેલિટસ, હાઇપરથાઇરોડિઝમ, આંચકીવાળા દર્દીઓએ આ દવા લેવી જોઇએ નહીં.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.