Methionine
Methionine વિશેની માહિતી
Methionine ઉપયોગ
પોષણ વિષયક ન્યૂનતા ની સારવારમાં Methionine નો ઉપયોગ કરાય છે
Methionine કેવી રીતે કાર્ય કરે
મિથિયોનાઇન એમિનો એસિડ સંયોજનો નામની દવાની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. મિથિયોનાઇન લીવરમાં પેરાસિટામોલના હાનિકારક વિભાજન ઉત્પાદકોને બહાર કાઢવાનું કામ કરે છે.
Common side effects of Methionine
દિશાહિનતા (માનસિક સ્થિતિમાં બદલાવ), તાવ, બ્લડપ્રેશરમાં ઘટાડો, ઉબકા, ઊલટી
Methionine માટે ઉપલબ્ધ દવા
Methionine માટે નિષ્ણાત સલાહ
- જો તમે યકૃતનો વિકાર, માનસિક વિકાર જેમ કે સ્કિઝોફ્રેનિયા, પાર્કિન્સોનિઝમ માટે લેવોડોપા લઇ રહ્યા હોવ કે અન્ય બીજી દવા લઇ રહ્યા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- ડ્રાઇવ કરવું નહીં કે ભારે મશીનરી ચલાવવી નહીં કેમ કે મેથિઓનાઇનથી સુસ્તી આવી શકે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો મેથિઓનાઇન કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો તે લેવી નહીં.
- મટાબોલિક એસિડોસિસ (એક સ્થિતિ જેમાં શરીર લોહીમાં એસિડ અને ક્ષાર વચ્ચે યોગ્ય સંતુલન રાખી ના શકે) હોય તો લેવી નહીં.
- દર્દીએ પેરાસિટામોલનો ઓવરડોઝ લીધો હોય જેનો 10 કલાક કરતાં વધુ સમય થયો હોય.