n-acetylcarnosine
n-acetylcarnosine વિશેની માહિતી
n-acetylcarnosine ઉપયોગ
પોષણ વિષયક ન્યૂનતા ની સારવારમાં n-acetylcarnosine નો ઉપયોગ કરાય છે
n-acetylcarnosine કેવી રીતે કાર્ય કરે
એન-એસિટાઇલ કાર્નોસાઇન નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે અને આંખોમાં એલ- કાર્નોસાઇન નામના પ્રાકૃતિક સ્વરૂપે મળી આવતા પદાર્થોની જેમ છે, આ આઈલેન્સને કઠોર અથવા ધૂંધળા અથવા બેરંગ થતાં અટકાવે છે અથવા તેને ફરીથી પહેલા જેવી અવસ્થામાં લાવી દે છે જેનાથી ઉમ્ર સંબંધિત મોતિયાને અટકાવે છે અને ઇલાજ થાય છે.
Common side effects of n-acetylcarnosine
ઝણઝણાટીની સંવેદના
n-acetylcarnosine માટે ઉપલબ્ધ દવા
n-acetylcarnosine માટે નિષ્ણાત સલાહ
- તમને આંખમાં ટીંપા નાંખવાથી મંદ ભોંકાતું હોય તેવી સંવેદનાનો અનુભવ થઈ શકશે. જો ભોંકાતું હોય તેવી સંવેદના વધુ અસ્વસ્થ બનાવે તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
- જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોવ તો તેને કાઢી નાંખો અને આંખા ટીંપા નાંખતા પહેલાં તમારી આંખોને પાણીથી ધૂવો. 15 મિનિટ પછી કોન્ટેક્ટ લેન્સ પહેરો.
- જો તમે કોઈપણ લખી આપેલી કે લખી આપ્યા વગરની આંખના ટીંપાની દવાઓ લઈ રહ્યા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- કોઇપણ પૂર્વ કે આયોજિત આંખની શસ્ત્રક્રિયા અંગે તમારા ડોકટરને જણાવો.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો એન-એસેટીલકાર્નોસાઈન અથવા આ દવાના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો લેવી નહીં.