Nicotinic acid / Niacin
Nicotinic acid / Niacin વિશેની માહિતી
Nicotinic acid / Niacin ઉપયોગ
લોહીમાં ટ્રાઇગ્લિસરાઇડના વધેલા સ્તરો ની સારવારમાં Nicotinic acid / Niacin નો ઉપયોગ કરાય છે
Common side effects of Nicotinic acid / Niacin
ખંજવાળ, ફ્લશિંગ, એરિથમા, ઝણઝણાટી
Nicotinic acid / Niacin માટે ઉપલબ્ધ દવા
Nicotinic acid / Niacin માટે નિષ્ણાત સલાહ
પેટનું સક્રિય અલ્સર, સ્નાયુનો વિકાર અને યકૃત, કિડની કે હૃદયરોગવાળા દર્દીઓએ સાવચેતી રાખવી.
નિયાસિન સારવાર પર હોવ ત્યારે દારૂ પીવો નહીં કેમ કે તેનાથી આડઅસરો વણસી શકે.
નિયાસિન લીધા પછી તરત ગરમ પીણાં, ગરમ પાણીનો શાવર ન લેવાં કેમ કે તેનાથી ફ્લશિંગ વધી જઇ શકે.
ફ્લશિંગ, ત્વચા પર ખંજવાળ, વગેરે જેવી આડઅસરો ઘટાડવા ખાલી પેટે નિયાસિન ન લેવી.
જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
જો તમે નિયાસિન અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો લેવી નહીં.
શિશુઓને અને બાળકોને તે ન આપવી.
મોટી કે સમજાવી ન શકાય તેવી યકૃતની સમસ્યા; પેટમાં સક્રિય અલ્સર કે ધમનીમાંથી રક્ત્તસ્ત્રાવ થતો હોય તો નિયાસિન દાખલ કરવી જોઇએ નહીં.
દારૂ પર પરાવલંબી દર્દીને તે દવા ન આપવી.