Rituximab
Rituximab વિશેની માહિતી
Rituximab ઉપયોગ
નોન-હોજકીન લીમ્ફોમા, લોહીનું કેન્સર (દીર્ધકાલિન લીમ્ફોસાઇટિક લ્યુકેમિયા) અને રુમેટોઇડ આર્થ્રાઇટિસ ની સારવારમાં Rituximab નો ઉપયોગ કરાય છે
Rituximab કેવી રીતે કાર્ય કરે
Rituximab એ શ્વેત રક્તકણના કોષની સપાટી પર ચોંટીને કાર્ય કરે છે. જ્યારે Rituximab એ સપાટી પર ચોંટે છે ત્યારે કોષ મૃત્યુ પામે છે અને તેથી કેન્સરની વૃદ્ધિ અટકે છે.
Common side effects of Rituximab
માથાનો દુખાવો, નિર્બળતા, એડેમા, ચેપ, વાળ ખરવા, ખંજવાળ, ઠંડી લાગવી, Febrile neutropenia, ઘટેલ સફેદ રક્ત કોષ (ન્યૂટ્રોફિલ), દવા અર્કની પ્રતિક્રિયા
Rituximab માટે ઉપલબ્ધ દવા
RedituxDr Reddy's Laboratories Ltd
₹7609 to ₹456563 variant(s)
MaballHetero Drugs Ltd
₹6108 to ₹302852 variant(s)
MabtasIntas Pharmaceuticals Ltd
₹7389 to ₹375003 variant(s)
Reditux RADr Reddy's Laboratories Ltd
₹42658 to ₹760932 variant(s)
CytomabAlkem Laboratories Ltd
₹7138 to ₹385412 variant(s)
IkgdarCipla Ltd
₹7609 to ₹380452 variant(s)
Mabtas RAIntas Pharmaceuticals Ltd
₹376751 variant(s)
Mabtas NIntas Pharmaceuticals Ltd
₹7389 to ₹344122 variant(s)
Mabtas TIntas Pharmaceuticals Ltd
₹75001 variant(s)
VortuxiZydus Cadila
₹360001 variant(s)
Rituximab માટે નિષ્ણાત સલાહ
- જો તમે ત્વચા અને મુખમાં તીવ્ર પ્રતિક્રિયા અનુભવો, ત્વચા, હોંઠ કે મુખ પર પીડા કે અલ્સર્સ, ફોલ્લા, ત્વચા પર પોપડી, કે અળાઈ અનુભવો તો તાત્કાલિક ડોકટરનું ધ્યાન દોરો.
- બાળકો અને વૃદ્ધોમાં રિટુક્સિમેબનો ઉપયોગ કરતી વખતે અતિ કાળજી રાખો.
- રિટુક્સિમેબથી મગજનું ગંભીર વાઇરલ ઇન્ફેક્શન કે સતત વધતું મલ્ટિફોકલ લ્યુકોએન્સિફેલોપેથી થઈ શકે છે, જે વિકલાંગતા કે મૃત્યુ તરફ દોરી શકે છે. જો તમે તમારી માનસિક સ્થિતિમાં કોઈ ફેરફાર અનુભવો, આંખોનું તેજ ગુમાવો કે બોલવાચાલવામાં સમસ્યા અનુભવો તો તાત્કાલિક તમારા ડોકટરની સલાહ લો.
- જો તમે નીચેનામાંથી કોઈ પણ તબીબી સ્થિતિ ધરાવો તો સાવચેતી દાખવોઃ હિપેટાઇટિસ ઇન્ફેક્શન (આ પ્રકારના કેસમાં રિટુક્સિમેબ જીવલેણ થઈ શકે છે), અન્ય કોઈ ઇન્ફેક્શન જેમ કે (હર્પિસ, ફોલ્લીઓ, સાઇટોમેગાલોવાયરસ વગેરે), સિસ્ટમેટિક લ્યુપસ એરિથિમેટોસસ, હૃદયની સમસ્યાઓ (જેમ કે એન્જિના, ધબકારા વધવા કે હૃદય નિષ્ફળતા), ફેંફસાનો રોગ કે શ્વાસોશ્વાસની સમસ્યાઓ, તમારી રોગપ્રતિકારક વ્યવસ્થાને અસર કરતી સારવારો (જેમ કે કિમોથેરપી કે રોગપ્રતિકારક શક્તિ ઘટાડતી દવાઓ) અથવા આર્થ્રરાઇટિસની કેટલીક સારવાર.
- રિટુક્સિમેબ લોહીનું દબાણમાં ઘટાડો કરી શકે છે એટલે તમને 12 કલાક અગાઉ લોહીનું ઉંચું દબાણ માટે દવાઓ લેવાનું બંધ કરવાનું કહેવામાં આવી શકે છે.
- રિટુક્સિમેબ તમારા લોહીમાં લોહીને ગંઠાવાના કોષ (પ્લેટલેટ્સ)ની સંખ્યામાં ઘટાડો કરી શકે છે એટલે ઉઝરડા કે ઇજા થાય તેવી પ્રવૃત્તિઓ ટાળો.
- રિટુક્સિમેબ સાથે સારવાર અગાઉ અને પછી આડઅસરો કે તમારી સ્થિતિ ચકાસવા તમારા લોહીનું સતત પરીક્ષણ કરવું પડી શકે છે.
- જ્યારે રિટુક્સીમેબ લો ત્યારે લાઇવ રસીઓ ન લો (જેમ કે મીસલ્સ, મમ્પ, રુબેલા અને અન્ય) અને તાજેતરમાં લાઇવ રસી લેનાર સાથે સંપર્ક ટાળો, કારણ કે તમારા શરીરમાં વાયરસ ઘુસી શકે છે.
- તમે રિટુક્સિમેબની સારવાર મેળવો ત્યારે તમારી છેલ્લી સારવારના 12 મહિના પછી ગર્ભનિરોધકની અસરકારક પદ્ધતિ અપનાવો.