Rivastigmine
Rivastigmine વિશેની માહિતી
Rivastigmine ઉપયોગ
અલ્ઝાઇમરનો રોગ (મગજનો વિકાર જે યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતાને અસર કરે છે) અને પાર્કિન્સનના રોગમાં ઉન્માદ (ચેતાતંત્રનો વિકાર જેનાથી હલન-ચલન અને સંતુલનમાં સમસ્યાઓ) ની સારવારમાં Rivastigmine નો ઉપયોગ કરાય છે
Rivastigmine કેવી રીતે કાર્ય કરે
Rivastigmine એ મગજમાં એસીટીલકોલાઈન એક રસાયણને ઝડપથી તૂટતા અટકાવીને કાર્ય કરે છે. એસીટીલકોલાઈન ચેતા દ્વારા સિગ્નલોને મોકલવામાં મહત્વપૂર્ણ છે, આ એક પ્રક્રિયા છે, જે અલ્ઝેઈમરના રોગમાં તૂટે છે.
Common side effects of Rivastigmine
ઉબકા, ઊલટી, નિર્બળતા, ભૂખમાં ઘટાડો, અપચો
Rivastigmine માટે ઉપલબ્ધ દવા
ExelonNovartis India Ltd
₹73 to ₹609210 variant(s)
RivamerSun Pharmaceutical Industries Ltd
₹108 to ₹2503 variant(s)
Exelon TtsEmcure Pharmaceuticals Ltd
₹46661 variant(s)
RivaplastZuventus Healthcare Ltd
₹2971 variant(s)
RitasTas Med India Pvt Ltd
₹95 to ₹1302 variant(s)
RivastinaCortina Laboratories Pvt Ltd
₹721 variant(s)
RivasmineCipla Ltd
₹46 to ₹1074 variant(s)
VeloxanTaj Pharma India Ltd
₹701 variant(s)
VastminLifecare Neuro Products Ltd
₹851 variant(s)
BenzenodGeneral Pharmaceuticals Pvt Ltd
₹322 to ₹5502 variant(s)
Rivastigmine માટે નિષ્ણાત સલાહ
- નીચે પૈકી કોઈ એક સ્થળે ઓછામાં ઓછી 30 સેકન્ડ માટે સખ્ત રીતે દબાવીને દરરોજ એક પેચનો ઉપયોગ કરવો: ડાબો ઉપલો હાથ કે જમણો ઉપલો હાથ, ડાબી ઉપલી છાતી કે જમણી ઉપલી છાતી (સ્તન નહીં), ડાબી પીઠનો ઉપરનો ભાગ કે જમણી પીઠનો ઉપરનો ભાગ, ડાબી પીઠનો નીચેનો ભાગ કે જમણી પીઠનો નીચેનો ભાગ.
- 14 દિવસની અંદર બીજી વખત ત્વચાનો તે જ સ્થળ પર નવી પેચ ન લગાડવી.
- તમે પેચ લગાવો તે પહેલાં ખાતરી કરો કે તમારી ત્વચા ચોખ્ખી, સૂકી અને વાળ વિનાની છે, કોઇપણ પાવડર, તેલ, મોઈશ્ચર અથવા લોશનમુક્ત છે, જેથી તમારી ત્વચા પર પેચને યોગ્ય રીતે ચોંટાડી શકાશે, કાપા, ફોલ્લી અને/અથવા બળતરા થતી ના હોય. પેચને ટૂકડામાં કાપવું નહીં.
- કોઈપણ બહારના ગરમ સાધન સામે (દા.ત. અતિશય સૂર્યપ્રકાશ, બાષ્પ, સોલેરિયમ) લાંબા સમય માટે પેચને ખુલ્લો ન કરવો. સ્નાન, તરણ કે શાવર લેવા જેવા કોઈ શારીરિક પ્રવૃત્તિઓ દરમિયાન પેચ ઢીલું ન થાય તેની ચોક્સાઈ રાખવી.
- 24 કલાક પછી જ નવા પેચથી જૂનું બદલવું. તમે ઘણા દિવસો સુધી પેચ ન લગાવેલ હોય તો તમારા ડોકટર સાથે વાત કર્યા પહેલાં બીજો પેચ ન લગાવવો.
- નીચેની કોઈ તબીબી સ્થિતિઓ હોય કે પહેલાં હતી તો પૂર્વ સાવચેતીનાં પગલાં લેવાં : હૃદયના અનિયમિત ધબકારા; પેટનું સક્રિય અલ્સર, સ્વાદુપિંડમાં સોજો, પેશાબ કરવામાં તકલીફ, આંચકી, અસ્થમા અથવા શ્વાસોચ્છવાસનો તીવ્ર રોગ, ધ્રુજારી, શરીરનું ઓછું વજન; ઉબકા, ઊલટી થવી અને અતિસાર જેવી ગેસ્ટ્રોઈન્ટેસ્ટિનલ પ્રતિક્રિયા, યકૃતનું ક્ષતિયુક્ત કાર્ય, શસ્ત્રક્રિયા કરાવવાનું આયોજન, માનસિક રોગ, અથવા માનસિક ક્ષમતામાં ઘટાડો જે અલ્ક્જાઇમર કે પાર્કિન્સન રોગથી ન થયેલ હોય.
- રિવાસ્ટિગમાઈનથી ચક્કર આવે કે મુંઝવણ પેદા થાય, તેથી ડ્રાઈવ કરવું નહીં અથવા કોઈ મશીન ચલાવવું નહીં.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ તો તમારા ડોકટરને જણાવો.