Sitagliptin
Sitagliptin વિશેની માહિતી
Sitagliptin ઉપયોગ
પ્રકાર ૨ ડાયાબિટીસ ની સારવારમાં Sitagliptin નો ઉપયોગ કરાય છે
Sitagliptin કેવી રીતે કાર્ય કરે
Sitagliptin એ લોહીમાં ગ્લુકોઝને ઓછું કરવા માટે સ્વાદુપિંડ દ્વારા રીલીઝ થતાં ઈન્સ્યુલિનના પ્રમાણને વધારે છે.
Common side effects of Sitagliptin
માથાનો દુખાવો, ઉપલા શ્વસન તંત્રમાં ચેપ, હાઇપૉગ્લીકયેમિયા (ફૉલ ઇન બ્લડ સુગર લેવેલ) ઇન કૉંબિનેશન વિત ઇન્સુલિન ઓર સલફ્ફોનાઇલુરા, નાસોફેરિન્જાઇટિસ
Sitagliptin માટે ઉપલબ્ધ દવા
JanuviaMSD Pharmaceuticals Pvt Ltd
₹275 to ₹2953 variant(s)
IstavelSun Pharmaceutical Industries Ltd
₹49 to ₹1565 variant(s)
LupisitLupin Ltd
₹120 to ₹1312 variant(s)
SitaglynZydus Healthcare Limited
₹108 to ₹1642 variant(s)
SitagloAristo Pharmaceuticals Pvt Ltd
₹148 to ₹2402 variant(s)
AlsitaAlkem Laboratories Ltd
₹92 to ₹1182 variant(s)
SitaskyMendcure Life Sciences Pvt Ltd
₹97 to ₹1662 variant(s)
SitazitGlenmark Pharmaceuticals Ltd
₹115 to ₹1582 variant(s)
StigDr Reddy's Laboratories Ltd
₹127 to ₹1992 variant(s)
SitabidDarius- Healers Bioscience Pvt Ltd
₹2331 variant(s)
Sitagliptin માટે નિષ્ણાત સલાહ
- જો સિટાગ્લિપ્ટિન અથવા આ દવાના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક (અતિસંવેદનશીલ) હોવ તો સિટાગ્લિપ્ટિન ટીકડીઓ લેવાનું શરુ કરવું નહીં અથવા ચાલુ રાખવી નહીં.
- જો તમને નીચેની કોઈપણ આડઅસરોનો અનુભવ થાય તો તમારા ડોકટરની સલાહ લેવી: પેટમાં દુખાવો, ઉબકા, ઊલટી, અથવા ભૂખ ઓછી લાગવી, ગંભીર એલર્જીક પ્રતિક્રિયાઓ જેમ કે ત્વચા પર ફોલ્લી, તાવ, સોજો અને શ્વાસ લેવામાં મુશ્કેલી.
નીચેનામાંથી કોઈપણ સ્થિતિઓના કેસમાં સિટાગ્લિપ્ટિન લેતા પહેલાં ડોકટરની સલાહને ધ્યાનમાં લેવી જોઈએ:
- પ્રકાર 1 ડાયાબિટીસ.
- ડાયાબિટીક કેટોએસિડોસિસ અથવા ડાયાબિટીક કોમા.
- કિડનીની સમસ્યાઓ અથવા યકૃતની સમસ્યાઓ.
- તીવ્ર ચેપ અથવા ડીહાઈડ્રેટ થવું.
- હૃદયનો હુમલો અથવા ગંભીર પરિભ્રમણની સમસ્યાઓ, જેમ કે આઘાત કે શ્વાસ લેવામાં મુશ્કેલીઓ.
- ટ્રાઈગ્લિસરાઈડનું ઊંચું સ્તર.
- મૂત્રાશયમાં પથરી.
- સ્વાદુપિંડનો સોજો (પેનક્રિયાટાઈટિસ).