Terpin Hydrate
Terpin Hydrate વિશેની માહિતી
Terpin Hydrate ઉપયોગ
શ્લેષ્મ સાથે ઉધરસ ની સારવારમાં Terpin Hydrate નો ઉપયોગ કરાય છે
Terpin Hydrate કેવી રીતે કાર્ય કરે
Terpin Hydrate એ શ્લેષ્મને પાતળું અને ઢીલું બનાવે છે, જેથી તે સહેલાઈથી બહાર નીકળે છે.
Common side effects of Terpin Hydrate
ઊલટી, ઉબકા, ત્વચા પર ફોલ્લી, એલર્જીયુક્ત પ્રતિક્રિયા, હ્રદયના ધબકારા અસાધારણ રીતે ધીમા થવાં, મૂંઝવણ, ચક્કર ચડવા, તંદ્રા, શ્વાસની તકલીફ , પેટના ઉપરના ભાગમાં પીડા, ભૂખમાં ઘટાડો, મિજાજમાં બદલાવ, લાલ ચકામા
Terpin Hydrate માટે ઉપલબ્ધ દવા
Terpin Hydrate માટે નિષ્ણાત સલાહ
- જો તમને ફેફસાનો રોગ (એટલે કે અસથમા, એમ્ફીસેમા), હતાશા, કબજીયાત, દવા પર આધાર રહેવાનો ઇતિહાસ, તીવ્ર ફેફસા કે કિડનીનોરોગ, શ્વાસ લેવામાં મુશ્કેલી, સોજાયુક્ત આંતરડાનો રોગ કે અવરોધિત આંતરડાનો ઇતિહાસ, લોહીમાં નીચું દબાણ, હ્રદયના અનિયમિત ધબકારા, તાણ, પેટમાં દુખાવો, પિત્તાશયમાં પથરી કે પિત્તવાહિકા સમસ્યાઓ હોય તો તમારા ડોકટરને જણાવો.
- 7 દિવસના ઉપયોગ પછી જો લક્ષણો વણસે અથવા જતાં ના રહે તો તમારા ડોકટરને જણાવો.
- ડોઝને વધારવો નહીં કે સૂચના આપ્યા પ્રમાણે કરતાં આને વધારે વાર લેવી નહીં. આ દવાનો લાંબા સમયગાળા માટે કે વધુ ઉપયોગ દવા પર આધારિત થઇ જવાશે.
- ટેરપિન લીધા પછી ડ્રાઇવ કરવું નહીં કે મશીનરી ચલાવવી નહીં કેમ કે તેનાથી તમને ચક્કર આવતા હોય તેવું લાગી શકે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો દર્દી ટેરપિન હાઇડ્રેટ કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો તે લેવી નહીં.