Tulobuterol
Tulobuterol વિશેની માહિતી
Tulobuterol ઉપયોગ
અસ્થમા અને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસઓર્ડર (COPD) ની સારવારમાં Tulobuterol નો ઉપયોગ કરાય છે
Tulobuterol કેવી રીતે કાર્ય કરે
Tulobuterol એ ફેફસાને શ્વાસ લેવાનું સરળ બનાવવા હવાના માર્ગોને રીલેક્સ કરીને અને ખુલ્લા કરીને કાર્ય કરે છે.
Common side effects of Tulobuterol
ધ્રૂજારી, માથાનો દુખાવો, બેચેની, અનિદ્રા, ધબકારામાં વધારો, સ્નાયુમાં ખેંચાણ
Tulobuterol માટે ઉપલબ્ધ દવા
TuloplastZuventus Healthcare Ltd
₹742 to ₹9103 variant(s)
TulomaxHetero Healthcare Limited
₹35 to ₹453 variant(s)
Tulo-TouchSparsha Pharma International Pvt Ltd
₹616 to ₹7563 variant(s)
Tulobuterol માટે નિષ્ણાત સલાહ
- નિર્દિષ્ટ ડોઝના ઉપચાર પ્રમાણે છાતી, પીઠ કે ઉપલા બાવડાં પર દરરોજ એક વખત ટ્યુલોબ્યુટેરોલ ટ્રાન્સડર્મલ પેચ લગાડો.
- ટ્રાન્સડર્મલ ત્વચાના પેચને લગાડતાં પહેલાં, લગાડવાની જગ્યાને સાફ કરીને સૂકી કરો.
- ત્વચાની બળતરાને ટાળવા હંમેશા પેચ લગાડવાની જગ્યા માટે નવી જગ્યાનો ઉપયોગ કરો.
- જો તમે ડાયાબિટીસ, હાઇપરટેન્શન (લોહીમાં ઉંચું દબાણ), હાઇપરથાઇરોડિઝમ (થાઈરોઇડ ગ્રંથિનું વધેલું સ્તર), એટોપિક ડાર્મેટાઇટિસ (ત્વચાની એલર્જી અને સોજો) અને હ્રદયથી સ્થિતિઓ જેમ કે હ્રદયના અનિયમિત ધબકારા અને માયોકાર્ડિઅલ ઇનસફિસયન્સી (હ્રદયના સ્નાયુઓની નબળી કામગીરી) હોય તો તમારા ડોકટરને જણાવો.
- જો તમને અચાનક શ્વાસ લેવામાં મુશ્કેલી (ડીસ્પેનીયા), લાલાશ કે ગરમી, હોઠ અને ચહેરા પર સોજો (એન્જીઓએડેમા) અને ત્વચા પર ફોલ્લી (અર્ટિકેરિયા)નો અનુભવ થાય તો તબીબી સંભાળ મેળવવી.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો તે ટ્યુલોબ્યુટેરોલ અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો લેવી નહીં.
- જો તમે મૂત્રપિંડની ગ્રંથિ ની ગાંઠ (ફીઓક્રોમોસાઈટોમા) થી પીડાઇ રહ્યા હોવ તો લેવી નહીં.
- 6 મહિના કરતાં ઓછી ઉંમરના શિશુઓને આપવી નહીં.