Valsartan
Valsartan વિશેની માહિતી
Valsartan ઉપયોગ
લોહીનું વધેલું દબાણ ની સારવારમાં Valsartan નો ઉપયોગ કરાય છે
Valsartan કેવી રીતે કાર્ય કરે
Valsartan એ રક્તવાહિનીઓને રીલેક્સ કરે છે, જે લોહીના દબાણને ઓછું કરે છે અને હૃદયના કાર્યભારને પણ ઓછું કરે છે.
Common side effects of Valsartan
ચક્કર ચડવા, પીઠનો દુઃખાવો, સાયનસમાં સોજો , લોહીમાં પોટેશિયમના સ્તરમાં વૃદ્ધિ
Valsartan માટે ઉપલબ્ધ દવા
ValzaarTorrent Pharmaceuticals Ltd
₹122 to ₹6505 variant(s)
ValentLupin Ltd
₹129 to ₹3083 variant(s)
DiovanNovartis India Ltd
₹321 to ₹10584 variant(s)
ValembicAlembic Pharmaceuticals Ltd
₹77 to ₹1413 variant(s)
StarvalSun Pharmaceutical Industries Ltd
₹69 to ₹1302 variant(s)
ValsamenMenrik Biomerge Pvt Ltd
₹86 to ₹1652 variant(s)
GatosartCmg Biotech Pvt Ltd
₹49 to ₹1002 variant(s)
ValzzarTorrent Pharmaceuticals Ltd
₹2481 variant(s)
NormaprostTroikaa Pharmaceuticals Ltd
₹2761 variant(s)
ValodilDaksh Pharma Pvt Ltd
₹1201 variant(s)
Valsartan માટે નિષ્ણાત સલાહ
- Valsartan થી ચક્કર આવે અને માથું ભમવા લાગે. આ નિવારવા, સૂતી વખતે Valsartan લેવી, ખૂબ પાણી પીવું અને બેઠા હોવ કે સૂતા હોવ તો ધીમેથી ઊભા થવું.
- Valsartan લીધા પછી જો તમને ચક્કર જેવું લાગે તો ડ્રાઇવિંગ કરવું નહીં.
- જો તમે સગર્ભા હોવ કે સગર્ભા બનવાનું આયોજન કરતાં હોવ તો તમારા ડોકટરને તત્કાલ જણાવો.
- નિયત શસ્ત્રક્રિયાના એક દિવસ પહેલાં Valsartan બંધ કરવી જોઇએ.
- તમારા ડોકટર તમારું લોહીનું દબાણ ઓછું કરવા જીવન-ધોરણમાં ફેરફાર કરવાની ભલામણ કરી શકે. તેમાં નીચેનાનો સમાવેશ થઇ શકે: \n\n
- \n
- ફળ, શાકભાજી, ઓછી ચરબીવાળી ડેરી પેદાશો વાપરવી અને સંતૃપ્ત સંપૂર્ણ ચરબીમાં ઘટાડો કરવો. \n
- બને તેટલો દરરોજ ભોજનમાં સોડિયમ ઓછું લેવું, આદર્શ પ્રમાણ દૈનિક 65 mmol (દૈનિક 1.5 ગ્રામ સોડિયમ અથવા દૈનિક 3.8 ગ્રામ સોડિયમ ક્લોરાઈડ). \n
- એરોબિક શારીરિક પ્રવૃત્તિ નિયમિત કરવી (દૈનિક ઓછામાં ઓછી 30 મિનિટ, અઠવાડિયાના મોટાભાગના દિવસોએ). \n