હોમ>zoledronic acid

Zoledronic acid

Zoledronic acid વિશેની માહિતી

Common side effects of Zoledronic acid

માથાનો દુખાવો, પીઠનો દુઃખાવો, Musculoskeletal pain, અપચો, હૃદયમાં બળતરા, અતિસાર

Zoledronic acid માટે ઉપલબ્ધ દવા

ZoldonatNatco Pharma Ltd
22381 variant(s)
NatzoldNatco Pharma Ltd
29901 variant(s)
RokfosCipla Ltd
45351 variant(s)
ZolastaIntas Pharmaceuticals Ltd
25111 variant(s)
ZolephosAbbott
39931 variant(s)
ZolteroHetero Drugs Ltd
22391 variant(s)
GemdronicAlkem Laboratories Ltd
36571 variant(s)
VacosteoPanacea Biotec Pharma Ltd
29151 variant(s)
ZolfracIntas Pharmaceuticals Ltd
38151 variant(s)
WellboneWanbury Ltd
29991 variant(s)

Zoledronic acid માટે નિષ્ણાત સલાહ

  • તમારા ડોકટરની સૂચના પ્રમાણે પૂરતી માત્રામાં પાણીની સાથે કેલ્શિયમ અને વિટામિન D પૂરકો લો. આમ છતાં જો તમને હૃદય નિષ્ફળતાનું જોખમ હોય તો વધુ પડતું પાણી (અતિશય હાઈડ્રેશન) ન લેવું.
  • ઝોલેડ્રોનિક એસિડ ન લો
  • જો તમે ઝોલેડ્રોનિક એસિડ પ્રત્યે કે કોઇપણ બાયસફોસ્ફોનેટ પ્રત્યે જે ઝોલેડ્રોનિક એસિડના બીજા કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ.
  • જો તમને લોહીમાં કેલ્શિયમની નીચી સપાટી (હાઈપોકેલ્શિમિયા) હોય.
  • જો તમને ક્રિયેટીનાઈન ક્લિયરન્સ << 35 મિલી/મિનિટ સાથે તીવ્ર કિડનીની સમસ્યા હોય.
  • 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના કિશોરો અને બાળકોમાં ઝોલેડ્રોનિક એસિડનો ઉપયોગ કરવો જોઇએ નહીં.
  • તમારા ડોકટર કે ફાર્માસિસ્ટ સાથે વાત કરો:
  • જો તમને કિડનીની સમસ્યા હોય કે પૂર્વે હતી
  • જો તમને દુખાવો, સોજો કે જડબામાં સંવેદનશૂન્યતા હોય, જડબામાં ભારેપણાનો અનુભવ કે દાંત ઢીલા પડવા જેવું થતું હોય કે થતું હતું.
  • જો તમે દાંતની સારવાર કરાવતા હોવ કે દાંતની શસ્ત્રક્રિયા કરાવતા હોવાથી.
  • જો તમે વયોવૃદ્ધ હોવ.
  • જો તમે દરરોજ કેલ્શિયમ પૂરક ન લઈ શકતા હોવ.
  • જો તમારી ગરદનમાંથી શસ્ત્રક્રિયા દ્વારા કેટલીક કે તમામ પેરાથાઈરોઈડ ગ્રંથિને દૂર કરી હોય.
  • જો તમારા આંતરડાનો ભાગ દૂર કર્યો હોય.

INDIA’S LARGEST HEALTHCARE PLATFORM

260m+
Visitors
31m+
Orders Delivered
1800+
Cities
Get the link to download App
Reliable

All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies. All labs listed on the platform are accredited

Secure

Tata 1mg uses Secure Sockets Layer (SSL) 128-bit encryption and is Payment Card Industry Data Security Standard (PCI DSS) compliant

Affordable

Find affordable medicine substitutes, save up to 50% on health products, up to 80% off on lab tests and free doctor consultations.

LegitScript approved
India's only LegitScript and ISO/ IEC 27001:2022 certified online healthcare platform

Know more about Tata 1mgdownArrow

Access medical and health information

Tata 1mg provides you with medical information which is curated, written and verified by experts, accurate and trustworthy. Our experts create high-quality content about medicines, diseases, lab investigations, Over-The-Counter (OTC) health products, Ayurvedic herbs/ingredients, and alternative remedies.

Order medicines online

Get free medicine home delivery in over 1800 cities across India. You can also order Ayurvedic, Homeopathic and other Over-The-Counter (OTC) health products. Your safety is our top priority. All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies.

Book lab tests

Book any lab tests and preventive health packages from certified labs and get tested from the comfort of your home. Enjoy free home sample collection, view reports online and consult a doctor online for free.

Consult a doctor online

Got a health query? Consult doctors online from the comfort of your home for free. Chat privately with our registered medical specialists to connect directly with verified doctors. Your privacy is guaranteed.