Ambrisentan
Ambrisentan વિશેની માહિતી
Ambrisentan ઉપયોગ
પલ્મનરી હાઇપરટેન્શન (ફેફસામાં રક્તવાહિનીમાં ઉંચું દબાણ) ની સારવારમાં Ambrisentan નો ઉપયોગ કરાય છે
Ambrisentan કેવી રીતે કાર્ય કરે
Ambrisentan એ ફેફસાની રક્તવાહિનીઓને રીલેક્સ કરે છે, જેનાથી તેનું લોહીનું દબાણ ઓછું થાય છે.
Common side effects of Ambrisentan
માથાનો દુખાવો, ચક્કર ચડવા, ધબકારામાં વધારો, શ્વાસની તકલીફ , નાકમાંથી પ્રવાહી વહેંવુ, અતિસાર, થકાવટ