હોમ>carbocisteine
Carbocisteine
Carbocisteine વિશેની માહિતી
Carbocisteine કેવી રીતે કાર્ય કરે
Carbocisteine એ શ્લેષ્મને પાતળું અને ઢીલું બનાવે છે, જેથી તે સહેલાઈથી બહાર નીકળે છે.
Common side effects of Carbocisteine
ચહેરા પર સોજો, એલર્જીયુક્ત પ્રતિક્રિયા, શ્વાસની તકલીફ , લાલ ચકામા, ગળામાં સસણી બોલવી
Carbocisteine માટે નિષ્ણાત સલાહ
- પેટ કે આંતરડામાં રક્તસ્ત્રાવ થાય કે ત્વચા પર ફોલ્લી થાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
- જો તમે કાર્બોસિસ્ટેઈન કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો આ દવા વાપરવી નહીં.
- બાળકો અને કિશોરોએ આ દવા લેવી જોઇએ નહીં.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.