Deca Peptide
Deca Peptide વિશેની માહિતી
Deca Peptide ઉપયોગ
વિટિલિગો (પેચીસમાં ત્વચાનો રંગ જવો) ની સારવારમાં Deca Peptide નો ઉપયોગ કરાય છે
Deca Peptide કેવી રીતે કાર્ય કરે
ડેકાપેપ્ટાઇડ મૂળભૂત ફાઇબ્રોબ્લાસ્ત વૃદ્ધિ પરિબળમાંથી પ્રાપ્ત થાય છે અને આ અસરકારક ત્વચાની આસપાસ રોમકૂપણોમાંથી મેલાનોસાઇટો (જે ત્વચાને તેનો રંગ આપે છે)ની વંશવૃદ્ધિને પ્રેરિત કરે છે જેનાથી ત્વચામાં ફરીથી રંગત આવી જાય છે.
Common side effects of Deca Peptide
સૂકી ત્વચા, ત્વચાની બળતરા , બળતરાની સંવેદના
Deca Peptide માટે ઉપલબ્ધ દવા
MelgainZydus Cadila
₹540 to ₹16073 variant(s)
MelbildAlkem Laboratories Ltd
₹560 to ₹15603 variant(s)
MeltideHBC Lifesciences Pvt Ltd
₹490 to ₹8902 variant(s)
MHGCanixa Life Sciences Pvt Ltd
₹530 to ₹9402 variant(s)
ReshadeSun Pharmaceutical Industries Ltd
₹475 to ₹14253 variant(s)
GlendepGlenmark Pharmaceuticals Ltd
₹7501 variant(s)
Reshed VSun Pharmaceutical Industries Ltd
₹518 to ₹15533 variant(s)
MelboostKLM Laboratories Pvt Ltd
₹235 to ₹9403 variant(s)
Deca Peptide માટે નિષ્ણાત સલાહ
- ફાટેલી કે તીવ્રપણે નુકસાન પામેલ ત્વચા પર ડીકેપેપ્ટાઇડ લગાડવી નહીં.
- લોશન લગાડ્યા પછી સારવાર કરવાની જગ્યા સિવાય તરત જ તમારા હાથને ધૂવો.
- તેનો કોસ્મેટિક હેતુઓ જેમ કે ત્વચા સફેદ કરવી, તલ કે અન્ય ડાઘા દૂર કરવા માટે ઉપયોગ કરવો નહીં.
- લગાડ્યા પછી સીધા યુવી પ્રકાશ સામે આવવાનું નિવારો અને સારવાર કરાયેલ જગ્યાને ઢાંકીને રાખો.
- જો તમને કોઇપણ એલર્જીક પ્રતિક્રિયાનો અનુભવ થાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો દર્દી ડીકેપેપ્ટાઇડ કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો તે લેવી નહીં.