Dextrothyroxine
Dextrothyroxine વિશેની માહિતી
Dextrothyroxine ઉપયોગ
લોહીમાં કોલેસ્ટેરોલના વધેલા સ્તરો ની સારવારમાં Dextrothyroxine નો ઉપયોગ કરાય છે
Dextrothyroxine કેવી રીતે કાર્ય કરે
ડેક્સોથ્રાઇરોક્સિન લિપિડ સુધારક એજન્ટ છે જે એલડીએલ (એક પ્રકારનું ખરાબ કોલેસ્ત્રેઓલ)ને નાના-નાના પેટાએકમોમાં વિભાજીત થવાની પ્રક્રિયા (કેટાબોલિઝમ)ને વધારવા માટે લીવરમાં કામ કરે છે. જેના પરિણામે મળમાં પિત્ત માર્ગમાંથી થઈને કોલેસ્ટ્રોલ અને પિત્ત એસિડનું ઉત્સર્જનમાં વૃદ્ધિ થાય છે અને એલડીએલમાં ઘટાડો થાય છે.
Common side effects of Dextrothyroxine
ગભરામણ, વારંવાર પેશાબ કરવાની ઇચ્છા, પેટમાં દુખાવો, હોર્મોન અસંતુલન , એલર્જીયુક્ત પ્રતિક્રિયા, બાળકો અને તરુણોમાં ધીમો વિકાસ, અતિસાર, વાળ ખરવા, ત્વચા પર ફોલ્લી, માથાનો દુખાવો, હ્રદયનો હુમલો, શરીરના તાપમાનમાં વધારો, પરસેવામાં વધારો, અપચો, અનિદ્રા, ત્વચાની લાલાશ, ધ્રૂજારી, વજન ઘટવું, છાતીમાં અસ્વસ્થતા, હ્રદયના અનિયમિત ધબકારા, છાતીમાં દુખાવો
Dextrothyroxine માટે ઉપલબ્ધ દવા
ThyrowinAbbott
₹56 to ₹1743 variant(s)
Dextrothyroxine માટે નિષ્ણાત સલાહ
- ઉપચારની સાથે તમારા ડોકટર દ્વારા રુપરેખા કર્યા પ્રમાણે કોઈપણ આહાર કે કસરતનું આયોજન અનુસરો.
- જો તમે લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યા હોવ તો ડેક્સ્ટ્રોથીરોક્સાઈનથી તરત જ રક્તસ્ત્રાવનું જોખમ વધી શકશે.
- જો તમે ડાયાબિટીસથી પીડાઈ રહ્યા હોવ તો ડેક્સ્ટ્રોથીરોક્સાઈન એ લોહીમાં સાકરને નિયંત્રિત કરતી દવાઓમાં દખલ કરી શકે છે.
- જો તમે શસ્ત્રક્રિયા કરાવવાનું આયોજન કરી રહ્યા હોવ તો તમારા ડોકટરની સલાહ લેવી, કેમ કે તે હૃદયના લયને અનિયંત્રિત કરી શકે છે.