Ferrous Bisglycinate
Ferrous Bisglycinate વિશેની માહિતી
Ferrous Bisglycinate ઉપયોગ
આયર્નની ન્યૂનતાને કારણે એનીમિયા અને દીર્ધકાલિન કિડનીના રોગને કારણે એનીમિયા ની સારવારમાં Ferrous Bisglycinate નો ઉપયોગ કરાય છે
Ferrous Bisglycinate કેવી રીતે કાર્ય કરે
Ferrous Bisglycinate એ શરીરમાં રસાયણો સાથે પ્રતિક્રિયા કરીને શરીરમાં શોષાય છે અને શરીરમાં આયર્નના ઓછા સ્તરની જગ્યાએ આવે છે. ફેરસ બિસગ્લાઇસિનેટ મૌખિક આયર્ન પૂરક નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ આયર્નના એક કીલેટેડ સ્વરૂપ છે જે આયર્નના ઓછા સેવન દરમિયાન પૂરકના રૂપમાં કામ કરે છે, જે લોહીમાં હિમોગ્લોબિનના સ્તરના આધારે નાના આંતરડાના કોષો દ્વારા ઝ્ડપથી શોષણ કરી લે છે અને આમ આ આયર્નની ખામી હોવાને કારણે એનિમિયાને રોકે છે.
Common side effects of Ferrous Bisglycinate
ઊલટી, ઉબકા, કાળા/ઘેરા રંગનો મળ, કબજિયાત, અતિસાર
Ferrous Bisglycinate માટે ઉપલબ્ધ દવા
FeroseOaknet Healthcare Pvt Ltd
₹144 to ₹2864 variant(s)
Ferrous Bisglycinate માટે નિષ્ણાત સલાહ
- બાળકોને તે આપતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
- એનીમિયાનાં બીજા કારણો પણ શોધી કઢાયાં હોવાની ખાતરી કરવી, કેમ કે વિટામિન B12 / ફોલેટની ન્યૂનતા, દવા સંબંધિત કે સિસુ જેવા અન્ય ઝેરી તત્ત્વોને કારણ પણ ઘણીવાર એનીમિયા થાય છે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- ફેરસ બિસગ્લાયસિનેટ કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો લેવી નહીં.
- હોમોક્રોમેટોસિસથી પીડાતા હોવ તો ન લેવી (આ વારસાગત વિકાર છે, જેમાં પેશીઓમાં આયર્ન-મીઠાનો સંચય થાય છે, જેના પરિણામે યકૃતને નુકસાન થાય છે, ડાયાબિટીસ મેલિટસ અને ત્વચાનું બ્રોન્ઝ રંગમાં બદલાવ).
- હેમોસિડેરોસિસથી પીડાતા હોવ તો આ દવા ન લેવી (એવી સ્થિતિ કે જેમાં વધુ પડતા આયર્નથી આયર્ન-સંગ્રહ કોમ્પ્લેક્ષ- હેમોસિડેરિન એકત્રિત થાય છે.