Ipratropium
Ipratropium વિશેની માહિતી
Ipratropium ઉપયોગ
ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસઓર્ડર (COPD) અને અસ્થમા ની સારવારમાં Ipratropium નો ઉપયોગ કરાય છે
Ipratropium કેવી રીતે કાર્ય કરે
Ipratropium એ ફેફસાને શ્વાસ લેવાનું સરળ બનાવવા હવાના માર્ગોને રીલેક્સ કરીને અને ખુલ્લા કરીને કાર્ય કરે છે.
ઇપ્રાટ્રોપિયમ એન્ટી કોલાઇનજીર્ક અથવા પેરાસિમ્પેથો લાયટિક એજન્ટ નામની દવાઓના સમુહ સાથે સંબંધ ધરાવે છે. ઇપ્રાટોપિયમ ફેફસાં સુધી જતાં વાયુમાર્ગને ખોલમાં મદદ કરે છે જેનાથી શ્વાસ લેવામાં વધુ સરળતા રહે છે અને અસ્થમા અને તેની સાથે જોડાયેલ સમસ્યાઓથી રાહત મળે છે.
Common side effects of Ipratropium
હાંફ ચઢવો, સૂકું મોં, કફ (ઉધરસ), નાકમાં રક્તસ્ત્રાવ, કડવો સ્વાદ, નાકમાં સૂકાપણું
Ipratropium માટે ઉપલબ્ધ દવા
IpraventCipla Ltd
₹35 to ₹1245 variant(s)
IpnebLupin Ltd
₹521 variant(s)
Nose FineHouston Scientific
₹4951 variant(s)
AproventCipla Ltd
₹1381 variant(s)
IpramedMedwise Overseas Pvt Ltd
₹351 variant(s)
IpramistZydus Cadila
₹311 variant(s)
IpramacInnovative Pharmaceuticals
₹161 variant(s)
Ipratropium માટે નિષ્ણાત સલાહ
- સફળ ઉપચાર માટે ઈન્હેલર સાથે યોગ્ય પ્રમાણમાં ઈપ્રાટ્રોપિયમ લેવું આવશ્યક છે.
- નીચેના રોગોની સ્થિતિવાળા દર્દીઓમાં ડોકટરની સલાહ ધ્યાનમાં લેવી જોઇએ: સિસ્ટીક ફાયબ્રોસિસ (વારસાગત રોગ જેમાં જાડું, ચોંટી જાય જેવું મ્યુકસ બંધાય અને તે શરીરના ઘણા અંગોને નુકસાન પહોચાડે) થી ગેસ્ટ્રોઈન્ટેસ્ટિનલ ગતિમાં ગરબડ ઊભી થાય; ગ્લુકોમા (આંખોની અંદર દબાણ વધે, જેનાથી દૃષ્ટિની સમસ્યાઓ થાય), મૂત્રાશયમાં સમસ્યાઓ કે પ્રોસ્ટેટ (પુરુષમાં પ્રજનનક્ષમ અંગ).
- જો તમે એલર્જીક (અતિસંવેદનશીલતા) પ્રતિક્રિયા જેમ કે અર્ટિકેરિયા, એન્જીઓએડેમા (આંખો અને હોઠ પર સોજો), ફોલ્લી, બ્રોન્કોસ્પાઝમ (શ્વાસનળીમાં સંકોચન), અથવા અન્નનળીમાં સોજો અને તીવ્ર એલર્જી (એનાફીલેક્સિસ) પીડાઇ રહ્યા હોવ તો તમારા ડોકટરની સલાહ લેવી.
- જો તમને ઈપ્રાટ્રોપિયમ નાકનું સ્પ્રે લીધા પછી હૃદયના ધબકારા અનિયમિત બને તો તમારા ડોકટરની સલાહ લો.
- ઈપ્રાટ્રોપિયમ શ્વાસમાં લેવાથી કેટલીકવાર ગળામાં સસણી બોલે અને તે લીધા પછી તરત શ્વાસમાં તકલીફ થાય.
- જો તમને આંખોમાં દુખાવો કે મુશ્કેલી જણાય, ઝાંખી દૃષ્ટિ, બધું ફરતું દેખાય કે રંગીન ચિત્રો દેખાય અને તેની સાથોસાથ નેત્રાવરણ પર લોહીનો જમાવ ને કારણે આંખો લાલ થાય અને કોર્નિયામાં સોજો આવે જે તીવ્ર સાંકડા ખૂણાના ગ્લુકોમાની નિશાનીઓ હોઈ શકે, તો તત્કાલ તમારા ડોકટરની સલાહ લેવી.
- જો તમે જ્વાળા કે ગરમીના સાધનની નજીક હોવ ત્યાં ઈપ્રાટ્રોપિયમ ઈન્હેલરનો ઉપયોગ ન કરવો. ખૂબ ઊંચા ઉષ્ણતાપમાન સામે ઈન્હેલર આવે તો ફાટી શકે.
- ચક્કર અને દૃષ્ટિમાં ઝાંખપની જાણ કરાઈ છે. જો અસર થાય તો, દર્દીને ડ્રાઇવ કે મશીનો ના ચલાવવાની ચેતવણી આપવી.