Miltefosine
Miltefosine વિશેની માહિતી
Miltefosine ઉપયોગ
કાલા-અઝર ની સારવારમાં Miltefosine નો ઉપયોગ કરાય છે
Miltefosine કેવી રીતે કાર્ય કરે
મિલ્ટેફોસાઇન, સુક્ષમજીવી વિરોધી નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ પરોપજીવીનો વિકાસ અને ઉત્તરજીવીતા માટે આવશ્યક પ્રોટીન અને રસાયણોની સાથે પારસ્પરિક ક્રિયા કરે છે જેનાથી તેમની મૃત્યુ થઈ જાય છે.
Common side effects of Miltefosine
માથાનો દુખાવો, ઉબકા, ખંજવાળ, ઘેન, ભૂખમાં ઘટાડો, પેટમાં દુખાવો, અતિસાર, ઊલટી, ચક્કર ચડવા, લોહીમાં ટ્રાન્સએમિનેઝ સ્તરમાં વધારો, લોહીમાં ક્રિએટિનાઇનના સ્તરમાં વધારો
Miltefosine માટે ઉપલબ્ધ દવા
Miltefosine માટે નિષ્ણાત સલાહ
ઉબકા, ઊલટી, પેટમાં દુખાવો અને અતિસાર જેવી આડઅસરોને ઓછી કરવા મિલ્ટેફોસાઈનને ખોરાક સાથે લેવી.
મિલ્ટેફોસાઈનના ઉપચાર દરમિયાન પ્રવાહી લેવાનું વધારવું.
કિડનીની કામગીરી અને યકૃતની કામગીરીનું મૂલ્યાંકન કરવા તમારી પ્રયોગશાળાના લોહીના પરીક્ષણોથી દેખરેખ રાખવામાં આવશે.
વિસેરલ લેઈશમેનિયાસિસ માટેના ઉપચાર દરમિયાન પ્લેટલેટ કાઉન્ટ માટે તમારી નિયમિત રીતે દેખરેખ રાખવામાં આવશે.
જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
સગર્ભાવસ્થા ટાળવા માટે મિલ્ટેફોસાઈનના ઉપચાર દરમિયાન અને પછી 5 મહિના અસરકારક ગર્ભનિરોધકનો ઉપયોગ કરવો.
જે દર્દીઓ મિલ્ટેફોસાઈન અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો મિલ્ટેફોસાઈન લેવી જોઈએ નહીં.
સગર્ભા સ્ત્રીઓએ મિલ્ટેફોસાઈન લેવી જોઈએ નહીં.
સ્જોગ્રેન-લાર્સન-સિંડ્રોમ (વારસાગત વિકાર જેને ત્વચાની અસાધારણતાઓ અને ન્યૂરોલોજીક અસાધારણતાઓ દ્વારા વર્ણન કરાય છે, જે નવજાત શિશુમાં દેખાય છે) વાળા દર્દીઓને મિલ્ટેફોસાઈન આપવી નહીં.