Piracetam
Piracetam વિશેની માહિતી
Piracetam ઉપયોગ
Piracetam કેવી રીતે કાર્ય કરે
પેરાસેટમ, ગાબા (ગામા એમિનો બુટાયરિક એસિડ) એનાલૉગ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ ઓક્સિજનની ઉણપની સામે મગજ અથવા ચેતાતંત્રની રક્ષા કરવાનું કામ કરે છે અને આ ચેતા કોષરસપટલ પર વિભિન્ન ચેનલોને પણ અસર કરે છે.
Common side effects of Piracetam
ગભરામણ, વજનમાં વધારો, સ્વૈચ્છિક હલન-ચલનમાં અસાધરણતા
Piracetam માટે ઉપલબ્ધ દવા
NootropilDr Reddy's Laboratories Ltd
₹164 to ₹105110 variant(s)
NeurocetamMicro Labs Ltd
₹113 to ₹7397 variant(s)
NormabrainTorrent Pharmaceuticals Ltd
₹80 to ₹4406 variant(s)
NeurofitShine Pharmaceuticals Ltd
₹75 to ₹5066 variant(s)
CerecetamIntas Pharmaceuticals Ltd
₹61 to ₹3146 variant(s)
PirahenzLa Renon Healthcare Pvt Ltd
₹122 to ₹1992 variant(s)
SumocetamTalent India
₹90 to ₹2604 variant(s)
AlphacitamTorrent Pharmaceuticals Ltd
₹3511 variant(s)
CognitamLinux Laboratories
₹80 to ₹4505 variant(s)
PiramentIpca Laboratories Ltd
₹104 to ₹2595 variant(s)
Piracetam માટે નિષ્ણાત સલાહ
- જો તમે પિરાસેટમ, પાયરોલિડોન ડેરિવેટિવ્ઝ અથવા ટીકડી/સોલ્યુશનના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો પિરાસેટમ ટીકડી/મોંથી લેવાનું સોલ્યુશન લેવું નહીં.
- જો તમને કિડનીની ગંભીર સમસ્યા હોય; બ્રેઈન હેમરેજ અથવા રક્તસ્ત્રાવની સમસ્યા; હંટિંગ્ટનનો રોગ (ન્યૂરોડીજનરેટિવ જીનેટિક વિકાર જે સ્નાયુના સંકલનને અસર કરે છે અને વર્તણૂકીય લક્ષણો તરફ લઈ જાય છે) હોય તો પિરાસેટમ લેવી નહીં.
- જો તમે સગર્ભા કે સ્તનપાન કરાવતાં હોવ તો પિરાસેટમનો ઉપયોગ નિવારો.
- જ્યાં સુધી તમારા ડોકટર તેમ કરવાનું તમને જણાવે નહીં ત્યાં સુધી પિરાસેટમ ટીકડી/સોલ્યુશન લેવાનું બંધ કરવું નહીં.
- પિરાસેટમ લીધા પછી જો તમને ઘેન, ગભરાટ અને હતાશા જેવી આડઅસરોનો અનુભવ થાય તો ડ્રાઈવ કરવું નહીં કે ભારે મશીનરી ચલાવવી નહીં.