Pyridostigmine
Pyridostigmine વિશેની માહિતી
Pyridostigmine ઉપયોગ
માયેસ્થેનિયા ગ્રેવિસ (સ્નાયુની નબળાઇ અને ઝડપી થકાવટ), પેરાલાય્ટિક ઇલિયસ (આંતરડામાં અવરોધ), ઓપરેશન પછી પેશાબનું પ્રતિધારણ અને શસ્ત્રક્રિયા પછી હાડપિંજરના સ્નાયુના રીલેક્સેન્ટની ઉંધી અસર ની સારવારમાં Pyridostigmine નો ઉપયોગ કરાય છે
Pyridostigmine કેવી રીતે કાર્ય કરે
તે એસીટીલકોલિનેસ્ટેરેઝ તરીકે ઓળખાતા એન્ઝાઇમને અટકાવીને કાર્ય કરે છે અને આનાથી સમગ્ર ચેતાસ્નાયુ જંકશનમા ચેતાના આવેગને મુક્ત પ્રસારણ થવા દે છે.
Common side effects of Pyridostigmine
ઉબકા, ઊલટી, પેટમાં મરોડ, Excessive salivation, અતિસાર
Pyridostigmine માટે ઉપલબ્ધ દવા
GravitorSun Pharmaceutical Industries Ltd
₹226 to ₹5192 variant(s)
DistinonSamarth Life Sciences Pvt Ltd
₹1221 variant(s)
MyestinVhb Life Sciences Inc
₹113 to ₹1822 variant(s)
PyodistigIntas Pharmaceuticals Ltd
₹1331 variant(s)
PyristigUnited Biotech Pvt Ltd
₹1151 variant(s)
PyridoShree Ganesh Pharmaceuticals
₹1151 variant(s)
RidominePerpetual Pharmaceuticals
₹1411 variant(s)
PyrostigLyf Healthcare
₹1591 variant(s)
MestinonAbbott
₹2501 variant(s)
MygrisBharat Serums & Vaccines Ltd
₹3061 variant(s)
Pyridostigmine માટે નિષ્ણાત સલાહ
- જો તમે પાયરિડોસ્ટીગમાઈન અથવા દવામાંના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો તે દવા શરૂ ન કરવી કે ચાલુ ન રાખવી.
- તમને તાજેતરમાં હૃદય વિષયક અવરોધ (હૃદયનો હુમલો); હૃદયના ધીમા ધબકારા અથવા બીજી કોઈ હૃદયને લગતી સ્થિતિ; અસ્થમા; કે પેટમાં અલ્સર હોય તો પાયરિડોસ્ટીગમાઈન લેવી નહીં.
- તમને તાણ (વાઇ) હોય અથવા પાર્કિન્સનનો રોગ હોય; અતિસક્રિય થાયરોઈડ ગ્રંથિ હોય; મૂત્રાશય કે ગુદામાં અવરોધ હોય તો પાયરિડોસ્ટીગમાઈન ન લેવી.