હોમ>sodium diatrizoate
Sodium Diatrizoate
Sodium Diatrizoate વિશેની માહિતી
Sodium Diatrizoate કેવી રીતે કાર્ય કરે
સોડિયમ ડાયટ્રિઓએટ એમોનો બેન્ઝોઇક એસિડ છે જે કોન્ટ્રાસ્ટ મિડીયા નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આમા આયોડીન હોય છે જેનામાંથી થઈને એક્સ-રે નીકળવા અસમર્થ થાય છે જેમકે માનવશરીરમાં હાડકા , આમ આનો ઉપયોગ ઇમેજની ક્વોલિટીને વધુ સારી બનાવવા માટે એક્સ-રે- કોન્ટ્રાસ્ટ એજન્ટ સ્વરૂપે કરવામાં આવે છે.
Common side effects of Sodium Diatrizoate
ઊલટી, ઉબકા
Sodium Diatrizoate માટે ઉપલબ્ધ દવા
Sodium Diatrizoate માટે નિષ્ણાત સલાહ
- જો તમને યકૃત કે કિડનીની કામગીરીમાં તીવ્ર ખલેલ, હ્રદય અને પરિભ્રમણનો રોગ, વધી ગયેલ આર્ટેરિઓસ્ક્લેરોસિસ (રક્તવાહિનીની દિવાલો જાડી થવા સાતે મગજના આર્ટેરિઓલ્સનો રોગ), મગજની સ્થિતિઓ અને આંચકી, સેરેબ્રલ સ્પાઝમોડીક સ્થિતિઓ, સ્ટ્રોકનો ઇતિહાસ હોય તો તમારા ડોકટરને જણાવો.
- જો તમે ડાયાબિટીસ મેલિટસ સારવાર લઇ રહ્યા હોવ તો અથવા જો તમને અંતર્ગત હાઈપરથાઇરોડિઝમ (અતિસક્રિય થાઇરોઇડ ગ્રંથિ), મલ્ટિપલ માયેલોમા (લોહીના કોષોનું કેન્સર), વિશેષ પ્રોટિનનું વધુ ઉત્પાદન (પેરાપ્રોટિનેમિયા), એક સ્થિતિ જેમાં સ્નાયુઓ નબળાં બને અને સહેલાયથી થાકી જાય (માયસ્થેનિયા ગ્રેવિસ), અડ્રેનલ ગ્રંથિની ભાગ્યેજ થતી ગાંઠને કારણે લોહીનું ઉંચું દબાણ (ફીઓક્રોમોસાઇટોમા), પલ્મનરી એમ્ફીસેમા (ગંભીર ફેફસાનો રોગ જેનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય) હોય તો તમારા ડોકટરને જણાવો.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો દર્દી સોડિયમ ડિઆટ્રિઝોએટ અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો લેવી નહીં.