Chinoform
Chinoform વિશેની માહિતી
Chinoform ઉપયોગ
Chinoform કેવી રીતે કાર્ય કરે
ચિનોફોર્મ, બેક્ટેરિયા વિરોદી અને ફૂગ વિરોધી નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ બેક્ટેરિયોસ્ટેટિક અને ન્યૂરોટોક્સિક પ્રવૃત્તિ કરે છે અને સુક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવી ચેપનો ઈલાજ કરે છે. આને સામન્યરીતે કોર્ટિકોસ્ટિરોઇડ સાથે આપવામાં આવે છે.
Common side effects of Chinoform
બળતરાની સંવેદના, ખંજવાળ, લાલ ચકામા, ત્વચા પર ફોલ્લી, ત્વચાની લાલાશ
Chinoform માટે ઉપલબ્ધ દવા
Chinoform માટે નિષ્ણાત સલાહ
સિનોફોર્મનો ઉપયોગ ચેપગ્રસ્ત ત્વચા પર જ કરવો જોઇએ.
સિનોફોર્મ લેતાં પહેલાં તમારા ડોકટરને જણાવો, કેમ કે તે થાઈરોઈડ કામગીરી પરીક્ષણને અસર કરી શકે.
આંખો, નાક અને મોં નજીક સિનોફોર્મનો ઉપયોગ ન કરો.
જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
સિનોફોર્મ કે તેના કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે દર્દીઓ એલર્જીક હોય તો આપવી જોઇએ નહીં.
એક વર્ષની નીચેની ઉંમરના બાળકોને આપવી જોઇએ નહીં.